1. Home
  2. Tag "News Live"

સમી- રાધનપુર હાઈવે પર પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

પાટણ, 17 એપ્રિલ 2026:  Biker dies after pickup van hits bike  રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સમી-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈકચાલક સનાડ ગામના એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં પીકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો […]

પીએમ મોદી, અમિત શાહ, અને આનંદીબેન પટેલ 26મી એપ્રિલે મતદાન માટે ગુજરાત આવશે

અમદાવાદ, 17 એપ્રિલ 2026: PM Modi and Amit Shah will come to Gujarat  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલનો રોજ યોજાશે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મતદાન માટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. દરેક ચૂંટણીમાં આ મહાનુભાવો મતદાન […]

દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ બે પૂત્રોને ઝેર પીવડાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

દાહોદ, 17 એપ્રિલ 2026: Police constable’s wife attempts suicide by giving poison to two sons શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈની પત્નીએ પોતાના બે પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કર્યા બાદમાં પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ […]

બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનારો આરોપી સાણંદથી પકડાયો

અમદાવાદ, 17 એપ્રિલ 2026: Accused in Bihar CM threat case arrested from Sanand  બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે બિહારી યુવાનને દબોચી લીધો છે. બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના આરોપીને સાણંદ પોલીસે  સાણંદ-કડી રોડ પરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ […]

કચ્છમાં વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતાં સ્ટેમ્પ અને કોર્ટ ફી ટિકિટનું વેચાણ ઠપ

ભૂજ, 17 એપ્રિલ 2026: Sale of stamp and court fee tickets stalled as vendors’ licenses not renewed કચ્છ જિલ્લામાં વહિવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકાયેલું હોવાથી અને કામના ભારણને લીધે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ કરાયા નથી. તેના લીધે કાનૂની અને સરકારી કાર્યવાહી માટે અત્યંત જરૂરી એવા સ્ટેમ્પ પેપર તથા કોર્ટ ફી ટિકિટોનું વેચાણ અચાનક અટકી […]

વૃદ્ધ મહિલાઓને દર્શનના બહાને લૂંટતી ગેન્ગનો સૂત્રધાર પાલનપુરથી પકડાયો

પાલનપુર, 17 એપ્રિલ 2026: Mastermind caught robbing elderly women વૃદ્ધ મહિલાઓને દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ઠગ દંપત્તી દ્વારા લૂંટ કરવામાં આવતી હતી  રિઢા આરોપી દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શેખ દંપતીએ  રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવી હતી. બનાસકાંઠા […]

લખતરમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સહિત અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: local BJP leaders join Congress ચૂંટણી ટાણે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઊઠતી હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં લખતર તાલુકા ભાજપમાં મોટું રાજકીય ગાબડું પડ્યું છે. તાલુકા ભાજપના અનેક પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તમામ આગેવાનોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. […]

વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરના નવા બ્રિજના કામનું મુહૂર્ત મળતું નથી

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: No date for work on new bridge over Bhogavo river near Vastadi village જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરનો બ્રિજ ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થતાં 15 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ બ્રિજ ન હોવાથી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગ્રામજનોએ નવો પુલ બનાવવાની ગાંધીનગર સુધી રજુઆતો કર્યા […]

ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2026: Parshuram Jayanti will be celebrated ગુજરાતભરમાં અખાત્રીજના દિને યાને 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામની જન્મ જ્યંતિ ઊજવવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા દરેક શહેરોમાં જન્મ જ્યંતિ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા 19 એપ્રિલને રવિવારે પરશુરામ જ્યંતિની ભવ્ય ઊજવણી કરાશે. ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ […]

રાજકોટ રેન્જ IG નિર્લિપ રાયે લોધીકાના PI અને 6 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ

રાજકોટ, 17 એપ્રિલ 2026: Suspends Lodhika PI and 6 police personnel જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) પાડેલા દરોડામાં  વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. આથી સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code