1. Home
  2. Tag "p.v sindhu"

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ઝટકો, સ્ટાર શટલર પીવી સિંધુની હાર, ટૂર્નામેન્ટની બહાર થઇ સિંધુ

વર્લ્ડ ચેમ્પયિનશિપ 2021માં ભારતને લાગ્યો મોટો ઝટકો સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં હારી આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ નવી દિલ્હી: BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને નિરાશા સાંપડી છે. સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઇનલ મુકાબલો હારી ચૂકી છે અને ટૂર્નામેન્ટમાંથી બાય બાય થવાનો વારો આવ્યો છે. વિશ્વની નંબર 1 બેડમિન્ટન પ્લેયર તાઇ જૂ […]

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ ભારત પરત ફરી, ઢોલ નગાડા વગાડી કરાયું સ્વાગત

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ભારત પરત ફરી એરપોર્ટ પર તેનું અને તેના કોચનું ઢોલ નગાડા વગાડીને સ્વાગત કરાયું તેણે સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ અને તેના કોચ પાર્ક તાઇ-સાંગ ટોક્યોથી ભારત પરત ફર્યા હતા. ટોક્યોથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ આ બ્રોન્ઝ જીતને તેણે રચ્યો ઇતિહાસ તેની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર […]

ભારતનું ગૌરવ: પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ફળ્યો હતો. ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની બિંગજિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે […]

ભારતની સ્ટાર શટલર પી વી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ! સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ

સેમીફાઇનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ પીવી સિધુએ જાપાની ખેલાડી યામાગુચીને આપી મ્હાત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને આજે બે સફળતા મળી છે. એક તો ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને મ્હાત આપી છે અને બીજી તરફ ભારતની બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. […]

Tokyo Olympics 2020: પી વી સિંધુ નોકઆઉટમાં પહોંચી, પદક માટે જાગી આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય શટલર પી વી સિંધુને મળી સફળતા પીવી સિંધુએ દમદાર પ્રદર્શન કરીને નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવ્યું પી વી સિંધુએ ચ્યુંગ એનગાન યી ના વિરુદ્વ પોતાનો રેકોર્ડ 6-0 કરી લીધો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય શટલર પીવી સિંધુને સફળતા સાંપડી છે. ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં દમદાર પ્રદર્શન કરતા નોકઆઉટ તબક્કામાં સ્થાન […]

ટોક્યો ઓલમ્પિક 2021-  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઈઝરાયેલની ખેલાડીને માત આપીને જીત તરફ બીજા રાઉન્ડમાં આગળ વધી

પીવી સિધુંએ બેડમિન્ટનમાં બાજી મારી ઈઝરાયેલની ખેલાડીને હરાવી જીત મેળવી બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી દિલ્હીઃ ટોક્યોમાં ચાલી રહેલ રમોત્સવ ઓલમ્પિકને લઈને ભારતને અનેક ખેલાડીઓ પાસે મડેલની આશ છે, ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે. પીવી સિંઘુએ બેડમિન્ટનની રમતમાં ઇઝરાઇલની કે. પોલિકારપોવાને માત આપી હતી, આ સાથે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code