1. Home
  2. Tag "Police Arrangement"

અમદાવાદઃ ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત, સ્ટેડિયમમાં 4000 પોલીસ જવાનો તૈનાત રહેશે

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચને નિહાળવા માટે સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં […]

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. […]

કચ્છના માંડવીના બિદડા પાસે પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કેનાલનું કામ ચાલુ કરાયું

ભુજ  :  કચ્છમાં નર્મદા નહેરનાં માંડવી તાલુકામાં અટકેલા કામને આગળ ધપાવવા આખરે નર્મદા નિગમે બળપ્રયોગ કરીને પોલીસ બંદોબસ્ત સાથે માટીકામ શરૂ કરાવવાની ફરજ પડી હતી. નર્મદા નિગમે ખેડુતો પાસેતી જમીન સંપાદન કરીને ખડુતોને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હોવા છતા કેટલાક ખેડુતો કેનાલનું કામ શરૂ થવા દેતા નહતા. એટલે નિગમે પોલીસની મદદ લઈને કામ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code