1. Home
  2. Tag "predictions"

બલ્ગેરિયાની મહિલા બાબા વેંગાના મતે, વર્ષ 2023 અશુભ!, જાણો શું કરી ભવિષ્યવાણી

નવી દિલ્હી :  વિશ્વ ડગલે ને પગલે બદલાઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને અવનવી શોધોના આ જમાનામાં દરેક મિનિટે એક નવી વાત જાણવા મળે છે, ત્યારે આપણને એક કુતૂહલ હવે પછીની મિનિટે શું થવાનું છે, તેનું પણ કાયમ રહેતું હોય છે! આપણામાંના દરેકને પોતાના આવનારા જીવનમાં શું શું બનવાનું છે, તે જાણવામાં રસ હોય છે […]

બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી, વર્ષ 2021માં મહાવિપત્તિઓ આવશે, કેન્સરનો ઇલાજ મળશે

અનેક સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાની વર્ષ 2021 માટે ભવિષ્યવાણી વર્ષ 2021માં સમગ્ર વિશ્વ પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે મજબૂત ડ્રેગન સમગ્ર માનવતા પર કબ્જો કરી લેશે લંડન: અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલ કાયદાના હુમલાથી માંડીને 2004ની સુનામી જેવી કેટલીક ઘટનાઓની સચોટ આગાહી કરનારા અમેરિકી બાબા વેંગાએ કરેલી 2021ની સાલની ભવિષ્યવાણી મુજબ 2021માં પ્રલય […]

આશાવાદ: ભારત આગામી માર્ચ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક વૃદ્વિદર દર્શાવશે: નીતિ આયોગ

ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેતો વચ્ચે નીતિ આયોગનું નિવેદન ભારત આગામી માર્ચ ક્વાર્ટરમાં સકારાત્મક વૃદ્વિદર નોંધાવશે: નીતિ આયોગ ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી હવે બેઠું થઇ રહ્યું છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે રિકવરીના પંથ પર આગળ વધી રહ્યું છે. આ દરમિયાન નીતિ આયોગનું માનવું છે કે, ભારતીય અર્થતંત્ર હવે કોરોના મહામારીથી પડેલ ફટકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code