1. Home
  2. Tag "railway department"

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રેલ્વે વિભાગ સતર્ક- તમામ સિગ્નલિંગ રૂમને “ડબલ લોક” કરવાનો આદેશ

હવે દેશનું રેલ્વે વિભાગ બન્યું સતર્ક હવે તમામ સિગ્નલિંગ રૂમને “ડબલ લોક” કરવા આદેશ જારી કરાયો દિલ્હીઃ- થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં જે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો તે હ્દય હચમૂકાવી દે તેવો હતો આ અકસ્માતને લઈને રેલ્વે સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા હતા ત્યાર બાદ સરાકર પણ સતર્ક બની છે ત્યારે હવે રેલ્વે […]

તહેવારને ધ્યાનમાં લેતા રેલવે વિભાગએ લીધો મહત્વનો નિર્ણય  

દિલ્હી:ધૂળેટીના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 4 અનશિડ્યુલ ટ્રેનો દોડાવવામાં આવી છે.નોંધનીય છે કે ધૂળેટીના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો ઘણો ધસારો રહે છે.સોમવારે પ્રથમ ટ્રેન અમૃતસર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ અમૃતસરથી રવાના થઈ હતી, જ્યારે બીજી ટ્રેન પટના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. […]

કોરોનાના કેસમાં વધારા વચ્ચે રેલવે વિભાગનું આગોતરુ આયોજનઃ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ 3 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રેલવે વિભાગ પણ વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી રહ્યું છે. જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય અને ઓક્સિજન […]

પશ્ચિમ બંગાળના ખડગપુર નજીક ટ્રેનની અડફેટે 3 ગેંગમેનના મોતઃ એક ઘાયલ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દૂયાં સ્ટેશન નજીક ગેંગમેન લાઈન પર કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક પૂરઝડપે આવેલી એક્સપ્રેસ ટ્રેને ચાર ગેંગમેનને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 ગેંગમેનના મોત થયાં હતા. જ્યારે એક ગેંગમેનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દૂયાં સ્ટેશન નજીક પાંચ ગેંગમેન કામ કરતા હતા. દરમિયાન એક ગેંગમેન પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code