1. Home
  2. Tag "ramzan"

મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે […]

રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ

નવી દિલ્હી: રમઝાનથી પહેલા ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાના દેશ સાઉદી અરેબિયાએ ઈફ્તારને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક દેશે મસ્જિદોની અંદર ઈફ્તાર પ્રતિબંધ લગાવી દીધો છે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે, તેને ઈસ્લામનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ વર્ષ રમઝાન 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે […]

ઈસ્લામિક પવિત્ર માસ રમઝાનનો આરંભ, આજે પહેલો રોઝો, જાણો રોઝામાં કંઈ બાબતોનું રાખવું ધ્યાન

સાહિન મુલતાનીઃ- રમઝાન માસનો આજથી આરંભ આજે પર્થમ રોજો જાણો રોજામાં કઈ બાબતોનું રાખવું ધ્યાન આજથી ઈસ્લામના પવિત્રા સામ રમજાનનો આરંભ થઈ ચૂક્યો છે આજે પ્રથમ રોજો રાખવામાં આવ્યો છે વિતેલી રાત્રે ચાંદ રાત હોવાથઈ ઈસ્લામિકની પ્રથમ તરાવીની નમાઝમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આજે પહેલો રોજો છે જો કે ગરમીમા રોજા રાખવા […]

અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત મુસ્લિમ બિરાદરોએ ટાઈમ્સ સ્કેવર પર  એકઠા થીને સમૂહમાં નમાઝ અદા કરી

અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું મુસ્લિમ બિરાદરોએ ચાઈમ્સ સ્કેવર પર નમાઝ પઢી વિશ્વભરમાં છેડાયો આ મુદ્દો દિલ્હીઃ- વિશ્વભર નાં દેશોમાં રમજાન મુબારક મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, દરેક મુસ્લિમ બિરાદરો અલ્હાની ઈબાદતમાં જોડાયા છે અને રોજા રાખીને નેકીના કાર્યો કરી રહ્યા છે. ત્યારે અમેરિકામાં પણ મુસ્લિમ બિરાદરોના રોજા શરુ થી ગયા છે સાથે સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code