ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે
ઓડિશામાં ભારે વરસાદની આગાહી બે દિવસ સ્કુલ પણ બંધ રહેશે આજે રાજ્યમાં રેડ એલર્ટ અપાયું દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા […]


