1. Home
  2. Tag "short film"

ગુજરાતઃ અંગદાન અંગે જાગૃતિ ફેલાવતી શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઝળકી

અમદાવાદઃ દેશમાં દર વર્ષે અનેક લોકો અંગદાનના અભાવે મૃત્યુ પામે છે. જો કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં જાગૃતિ આવી છે અને મોટી સંખ્યામાં લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. ગુજરાત સમગ્ર દેશમાં અંગદાન મામલે અગ્રેસર હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં બે દાયકાથી અંગદાન માટે જનજાગૃતિ ફેલાવતી સુરતની સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા […]

શાહિર શેખ અને શ્વેતા બાસુ પ્રસાદની સસ્પેન્સ થ્રિલર શોર્ટ ફિલ્મ Amazon MiniTV પર લોન્ચ થશે

‘યાત્રી કૃપા ધ્યાન દે’ નામના નવા થ્રિલરના પ્રીમિયરની જાહેરાત શાહિર શેખ અને શ્વેતા બાસુ પ્રસાદ જોવા મળશે આ ફિલ્મમાં Amazon MiniTV પર લોન્ચ થશે આ શોર્ટ ફિલ્મ મુંબઈ:ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી રોમેન્ટિક-કોમેડી જોઈ અલગ જોવા માટે ઈન્ટરનેટ પર રસપ્રદ સિરીઝ જોનારાઓ માટે એમેઝોન મિનિટીવી એક નવી સસ્પેન્સ થ્રિલર લઈને આવ્યું છે.જી હા,એમેઝોનના ફ્રી ઓટીટી પ્લેટફોર્મ […]

લાંબા સમય બાદ આ ફિલ્મથી અભિનેત્રી ઈશા દેઓલ ફરી કરી રહી છે એન્ટ્રી

મુંબઈઃ અભિનેત્રી ઈશા દેઓલ લાંબા સમય બાદ શોર્ટ ફિલ્મ એક દુવામાં સ્ક્રીન ઉપર પરત ફરી રહી છે. આ ફિલ્મની પ્રોડ્યુસર પણ ઈશા દેઓલ જ છે. દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુહમાં ફિલ્મોથી દૂર જવા અંગે જણાવ્યું હતું કે, લગ્ન બાદ બાળકોનો જન્મ થયો હતો. બાળકો નાના હતા અને જીંદગીના તમામ પડાવનો આંનદ લેવા માંગતી હતી. મહિલાઓએ યોગ્ય […]

સુહાના ખાનની શોર્ટ ફિલ્મનું ટીઝર રિલીઝ –સુહાનામાં જોવા મળી રહી છે કિંગખાનની ઝલક

બૉલિવૂડના કિંગ શાહરુખાનની પુત્રી સુહાના ખાનની બૉલિવૂડ ડેબ્યુમાં હજુ ઘણો સમય છે,સુહાના ખાન શરુઆતથી જ ચર્ચામાં રહી છે, કારણે કે તે કિંગખાનની ખુબસુરત ડોટર છે,તેના શાનદાર લૂકને લઈને તે હંમેશા મીડિયાની ખબરોમાં ચમકતી રહે છે, જ્યારથી સુહાના ખાન વોગ મેગેઝીનના કવર પેજ પર જોવા મળી છે ત્યારથી તેના ચાહકો તેને ફિલ્મમાં જોવા માટેનો ઈંતઝાર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code