1. Home
  2. Tag "SS Rajamouli"

ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવતા એસએસ રાજામૌલીએ એક નવા પ્રોજેક્ટની કરી જાહેરાત

મુંબઈ: ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવતા એસએસ રાજામૌલીએ એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જે દેશના સિનેમાપ્રેમીઓની ઉત્તેજના વધારશે. તેમના નવા શાહકારનું નામ ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. RRRની ઓસ્કાર જીત અને આંતરરાષ્ટ્રીય સફળતાએ રાજામૌલીનું કદ એટલું મોટું બનાવી દીધું છે કે હવે તેમના દરેક પ્રોજેક્ટ પર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં […]

ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ , મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

મુંબઈઃ- ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ RRR થી એક પછી એક નવી સફળતા હાંસલ કરી રહ્યા છે. તાજેતરમાં, તેણે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો હતો. ડાયરેક્ટર તેમની પત્ની રામા રાજામૌલી, પુત્ર એસએસ કાર્તિકેય અને પરિવાર સાથે એવોર્ડ શોમાં હાજર રહ્યા હતા. એસએસ રાજામૌલીએ એવોર્ડ સ્વીકાર્યો અને કહ્યું કે […]

રાજામૌલીની RRR એ હિન્દી બોક્સ ઓફીસ પર મચાવી ઘમાલ – ફર્સ્ટ વીકમાં જ કરોડોની કમાણી કરનારી બીજા નંબરની ફિલ્મ બની

રાજામૌલીની RRRનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન હિન્દી બોક્સ ઓફીસ પર પહેલા જ વીકમાં કરોડોની કરી કમાણી મુંબઈઃ- તાજેતરમાં જ રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ આરઆરઆર ખૂબ ચર્ચામાં છે, ઓપનિંગમાં જ કરોડોની કમાણી કરી ચૂકેલી ફિલ્મ હવે હિન્દી બોસ્ક ઓફીસ પર કમાલ દેખાડી રહી છે,રાજામૌલીની આ ફિલ્મને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે પહેલા […]

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં 25 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ટૂંક સમયમાં દર્શકો સામે તેની ભવ્યતા દર્શાવવા માટે તૈયાર છે જેના કારણે સુપરસ્ટાર જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસએસ રાજામૌલી ફિલ્મના પ્રમોશનમાં કોઈ પ્રકારની કસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code