1. Home
  2. Tag "UP ASSEMBLY ELECTIONS"

યુપી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપનું મોટું સંગઠનાત્મક જ્ઞાતિ કાર્ડ: નવી ટીમમાં OBC ચહેરાઓને મહત્વ

લખનૌ, 25 જૂન 2026: ઉત્તર પ્રદેશમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચંડ પ્રચાર અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી અપેક્ષા મુજબ ઉત્તર પ્રદેશ ભાજપે પોતાની નવી પ્રદેશ કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી આ નવી ટીમમાં સોશિયલ એન્જિનિયરિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં અન્ય પછાત વર્ગ અને પ્રાદેશિક […]

યુપીમાં રાજકીય હલચલ તેજ, ભાજપમાં ધડાધડ રાજીનામા, સ્વામી પ્રસાદ મૌર્ય બાદ આ 3 ધારાસભ્યોએ પણ ભાજપ છોડ્યું

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ સ્વામી પ્રસાદ મૌર્ય બાદ વધુ 3 ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું આ બે ધારાસભ્યો પણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી અટકળો નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના […]

UP વિધાનસભા ચૂંટણીઃ BJP રાષ્ટીય સુરક્ષા અને આતંકવાદ સહિતના મુદ્દા સાથે મેદાનમાં ઉતરશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનો જ બાકી રહ્યાં છે. દરમિયાન સીએમ યોદીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, આ ચૂંટણીમાં હિન્દુત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, કાશ્મીર, રામમંદિર અને સાંપ્રદાયીક મુદ્દા મહત્વના રહેશે. ભાજપના ઓબીસી મોરચાના એક કાર્યક્રમમાં સીએમ યોગીએ આ અંગેના સંકેત આવ્યાં હતા. કાશ્મીરમાં આતંકવાદ મુદ્દે કોંગ્રેસ સામે આક્ષેપ કરતા કહ્યું કે, તેમણે આતંકવાદના બી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code