એક રિસર્ચ મુજબ વિટામીન ડી કોરોના સામે રક્ષણ આપે છે-વિટામીન ‘ડી’ જ્યા ખુબ પ્રમાણમાં છે તેવા દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછું
વિટામીન ડી કોરોના સામે આપે છે રક્ષણ જ્યા વિટામીન ડી સુર્ય પ્રકાશમાંથી સીઘુ મળે છે ત્યા કોરોનાના કેસો ઓછા વિટામીન ડી થી કોરોનાના કારણે મૃત્યુ પણ ઓછા થાય છે આ રિસર્ચ આર્યલેન્ડની એક મેડિકલ જર્નલમાં પ્રકાશીત થયો છે સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.કોરોનાને લઈને અનેક રસીઓ શોધવામાં આવી રહી છે કેટલીક રસીઓનું માનવ પરિક્ષણ […]