1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર શાહરુખ ખાને આલિયા ભટ્ટને તેની ફિલ્મમાં સાઈન કરવા કહ્યું, તો આલિયાના જવાબથી ચાહકો થયા ખુશ, સોશિયલ મીડિયા ટ્વિટ વાયરલ
એક્ટર શાહરુખ ખાને આલિયા ભટ્ટને તેની ફિલ્મમાં સાઈન કરવા કહ્યું, તો આલિયાના જવાબથી ચાહકો થયા ખુશ, સોશિયલ મીડિયા ટ્વિટ વાયરલ

એક્ટર શાહરુખ ખાને આલિયા ભટ્ટને તેની ફિલ્મમાં સાઈન કરવા કહ્યું, તો આલિયાના જવાબથી ચાહકો થયા ખુશ, સોશિયલ મીડિયા ટ્વિટ વાયરલ

0
Social Share
  • શાહરુખ ખાને આલિયા ભટ્ટ પાસે માંગ્યું કામ
  • આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની ટ્વિટ થઈ વાયરલ

 

મુંબઈઃ- બોલિવૂડની ચુબુલી અભિનેત્રી આલિયા ભટ્ટે  તાજેતરમાં જ ફિલ્મ ડાર્લિંગ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આલિયા આ ફિલ્મ દ્વારા નિર્માતા તરીકે ડેબ્યુ પણ કરી રહી છે. આલિયાએ તેના સેટ પરના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા  છે અને ચાહકોને કહ્યું કે તે ફિલ્મના પહેલા દિવસે શૂટિંગ માટે ઉત્સાહિત અને નર્વસ છે. જોકે શાહરૂખ ખાન આલિયાના આ કામથી ખૂબ જ ખુશ થયેલા જોવા મળ્યા છે. એટલું જ નહીં, તેણે આલિયા પાસે પોતના માટે પકામ માંગ્યું હતું

અભિનેતા શાહરુખ ખાને આલિયાની પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ‘આ પ્રોડક્શન પછી પ્લિઝ મને તમાપા હોમ પ્રોડક્શનના અપકમિંગ પ્રોજેક્ટ માટે મને સાઈન કરજો. હું શૂટિંગ માટે સમયસર આવીશ અને ખૂબ જ પ્રોફેશનલ રહીશ.વચન આપુ છું’.

આલિયાએ તેની  ફિલ્મ અંગે પોસ્ટ કરતા લખ્યું છે, ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું ફરી સેટ પર આવીને. હું લાંબા સમયથી આ ફિલ્મ અંગે ઉત્સાહિત છું. મને શુભકામનાઓ આપો કારણ કે મારે મારા કોસ્ટાર વિજય વર્મા અને શેફાલી શાહના ટેલેન્ટ બરાબર કામ કરવાનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code