Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિવર્સિટીઃ પીએચડી માર્ગદર્શક તરીકે પ્રો. શશીકાંત ભગતની નિમણુંક

ગુજરાત યુનિવર્સિટીઃ પીએચડી માર્ગદર્શક તરીકે પ્રો. શશીકાંત ભગતની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતની જાણીતી એજ્યુકેશન સંસ્થા એનઆઈએમસીજેના પ્રોફેસર ડો. શશીકાંત ભગતની ગુજરાત યુનિવસિર્ટી દ્વારા પીએચડી (જર્નાલિઝન એન્ડ પબ્લીક રિલેશન) કરનાર વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે પસંદગી થઈ છે. ગુજરાતનું જાણીતું ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ડો. શશીકાંત ભગતને તેમની આ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવે છે.

સંબંધિત લેખો

Most Popular