ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
જકાર્તા, 16 જૂન 2026: ઇન્ડોનેશિયામાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 હતી. જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, ભૂકંપ 45 કિલોમીટર ઊંડાઈ પર હતો. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી. ઇન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ આવેલું છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ પ્રત્યે […]


