1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં મોટુ કાવતરું નિષ્ફળ, બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ ,ઘટનાની તપાસ શરુ
પંજાબમાં મોટુ કાવતરું નિષ્ફળ, બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ ,ઘટનાની તપાસ શરુ

પંજાબમાં મોટુ કાવતરું નિષ્ફળ, બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ ,ઘટનાની તપાસ શરુ

0
Social Share
  • પંજાબના અમૃતસરમાં મોટુ કાવતરું નિષ્ફળ
  • બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ
  • પોલીસે ફૂટેજ આઘારે ઘટનાની તપાસ શરુ કરી 

ચંદિગઢઃ- પંજાબમાં અવાર નવાર આતંકીઓની જનર શાંતિ ભંગ કરવા પર ટકેલી હોય છે અનેક ગુનાહીત પ્રવૃત્તિને અંજાબ આપવાના ઘણા કિસ્સાઓ નોંધાતા હોય છે ત્યારે આજરોજ પણ કંઈક આવી જ ઘટના અમૃતસરમાંથી પ્રકાશમાં આવી છે જે પ્રમાણે 2 અજાણ્યા ઈસમો બોલેરો કારમાં બોમ્બ ફીટ કરતા સીસીટીવીમાં કેદ થયા છે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તેમની તપાસમાં જોતરાય છે.

મળતી વિગતો પ્રમાણે અમૃતસરના અમૃતસરની પોશ કોલોની રણજીત એવન્યુમાં આજરોજ સવારે  આ ઘટના બની હતી ,બોલેરો કારની નીચે બોમ્બ મૂકતા બે માસ્ક પહેરેલા ઈસમો મોટરસાઇકલ પર  આવ્સયા હતા. જેઓ આ કૃત્સીય કરતા સીટીવી કેમેરામાં કેદ થયા હતા.

આ ઘટના રસ્તા પરથી પસાર થતા યુવકે નિહાળઈ હતી અને ત્યાર બાદ વાહન માલિકને તરત આ મામલે જાણ કરાી હતી.કાર માલિકે તરત જ પોલીસને આ સમગ્ર ઘટનાની ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ મળતાની સાથે અમૃતસર પોલીસે ઘટના સ્બોથળે જઈને બોલેરો કારને પોતાના કબજામાં લીધી અને તમામ લોકોને  આસપાસથી દૂર કર્યા હતા આ સાથે જ સીસીટીવી ચેક કર્યા બાદ જાણવા મળ્યું છે કે મોટરસાઇકલ પર સવાર યુવક બોલેરો કારની કંઈક મૂકી રહ્યા હતા ,બોમ્હ મૂક્યા બાદ આ ઈસમો ફરાર થી ગયા છે જો કે સીસીટીવીમાં કેદ થયેલ ફૂટેજના આધારે બન્ને વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code