26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો
અમદાવાદ, 30 એપ્રિલ, 2026 – 26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નાગજીભાઈ સાગરભાઈ દેસાઈએ સંબંધિત ચૂંટણી અધિકારીને પત્ર લખીને મત ગણતરી દરમિયાન અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલા આંકડામાં વિસંગતી હોવાની રજૂઆત કરી છે. પત્રમાં શું લખ્યું સાગરભાઈએ? નમસ્તે, વિષય :- ગત ૨૮-૦૪-૨૦૨૬ ના રોજ […]


