1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ગુજરાતઃ ગણતરીના પ્રારંભિક કલાકોમાં સ્થાનિક સ્વરાજ્યના તમામ સ્તરે ભાજપ આગળ

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. પ્રારંભિક ગણતરી બાદ આત્યાર સુધી જોવા મળી રહેલાં વલણોમાં સ્થાનિક સ્વરાજ્યનાં તમામ સ્તરે ભાજપના ઉમેદવારો કાંતો જીતી રહ્યા હોવાનું અથવા આગળ હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં 26 એપ્રિલને રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવી રહ્યાં છે. જે પૈકી 15 મહાનગર […]

ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

કોલકાતા, 27 એપ્રિલ, 2027 –  ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમય, એવા સબળ સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી છે. પીએમ મોદી સહિતના તમામ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકા મતદાન થયું

અમદાવાદ, 26 એપ્રિલ 2026: An average of 44 percent voting was recorded in the local body elections till 3 pm. ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટેની ચૂંટણીમાં  ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકાથી વધુ થયું છે. જેમાં 15 મહાનગરપાલિકામાં અંદાજે 37.8 ટકા મતદાન થયુ હતું. જ્યારે  જિલ્લા-તાલુકા […]

રાજકોટ-વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી

રાજકોટ, 26 એપ્રિલ 2026: રાજકોટ-વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે. મકબુક દાવદાણી સહિત 20 લોકોની અટતાયત કરી છે. 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી અટકાયત કરવામાં આવી છે. હાલમાં મામલો થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે,આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, અંજલી રૂપાણી થયા ભાવુક

અમદાવાદ, 26 એપ્રિલ 2026: ગુજરાતમાં આજે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન રાજકીય આગેવાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં […]

અમદાવાદમાં બોગસ પોલીંગ એજન્ટ ઝડપાયો, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારની અટકાયત

અમદાવાદ, 26 એપ્રિલ 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની લગભગ 15 જેટલી મનપામાં આજે સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, ચૂંટણીપંચના અધિકારીઓએ તાત્કાલિક ઈવીએમ બદલીને ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખી હતી. દરમિયાન અમદાવાદ શહેરના ખાડિયા વોર્ડમાં બોસગ પોલીંગ એજન્ટ ઝડપાયો હોવાનું જાણવા મળે […]

આણંદ: કરમસદમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો, હોસ્પિટલમાં ખસેડાયાં

આણંદ, 26 એપ્રિલ 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે આણંદ જિલ્લાના કરમસદ વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી છે. રાજકીય અદાવતમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ હુમલાને પગલે કરમસદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, કરમસદમાં મનપાની ચૂંટણીના ગરમાવા […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન

અમદાવાદ, 26 એપ્રિલ 2026: રાજ્યમાં સવારેથી જ શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહી છે. દરમિયાન મતદારોમાં ઉત્સાહ ન હોય તેમ પ્રથમ બે કલાકમાં માત્ર નવ ટકા જેટલુ જ મતદાન નોંધાયું હતું. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી કુંરવજી બાવળીયા સહિતના આગેવાનોએ મતદાન કરીને મતદારોને મતદાન કરવા માટે અપીલ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મધ્યપ્રદેશના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

ગાંધીનગર, 26 એપ્રિલ 2026: રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે સામાન્ય જનતાની સાથે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને રાજકીય દિગ્ગજોએ પણ વહેલી સવારથી મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુરત, નવસારી, રાજકોટ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નેતાઓએ પરિવાર સાથે મતદાન કરી નાગરિકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. […]

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

ગાંધીનગર, 25 એપ્રિલ, 2026 – અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે તે જાણવા અનેક નાગરિકો ઉત્સુક હશે. ત્યારે મળતી સત્તાવાર માહિતી અનુસાર શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારે નીચેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code