1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરી

નવી દિલ્હી, 27 જૂન 2026: હોર્મુઝ સ્ટ્રેટમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં અમેરિકાએ ગઈકાલે ઈરાન પર વધુ હુમલાઓ શરૂ કર્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં તેના દરિયાકાંઠાના રડાર સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અગાઉ, વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ […]

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ

ઇસ્લામાબાદ, 27 જૂન 2026: Earthquake in Pakistan પાકિસ્તાનમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાટમાં મુકાયા હતા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ક્વેટાથી ઉત્તરપશ્ચિમમાં 150 કિલોમીટર દૂર 35 કિલોમીટરની […]

હરિયાણાના જીંદ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોને મોત

જીંદ, 27 જૂન 2026: કરનાલથી ખાટુ શ્યામ જઈ રહેલા ત્રણ તીર્થયાત્રીઓ જીંદના લાજવાના કલાન પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. કરનાલથી ખાટુ શ્યામ જતી વખતે લાજવાના કલાન નજીક 152-ડી હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો તમામ કરનાલના સેક્ટર-13 અને સેક્ટર-8ના રહેવાસી હતા. તેઓ બધા ગ્રાન્ડ વિટારામાં ખાટુ […]

આસામમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 27 જૂન 2026: શનિવારે સવારે આસામમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ સવારે 4 કલાક અને 51 મિનિટએ અનુભવાયો હતો. ભૂકંપનીના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ આસામના કચર જિલ્લામાં ભૂગર્ભમાં આશરે […]

થાયરોઇડના દર્દીઓ વજન ઘટાડવાના ચક્કરમાં ન કરે આ મોટી ભૂલ: ભૂખ્યા રહેવાથી વધી શકે છે વજન

આજની ભાગદોડ ભરી જિંદગી અને અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે થાયરોઇડ એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગયું છે. જ્યારે કોઈ વ્યક્તિને થાયરોઇડ ડિટેક્ટ થાય છે, ત્યારે સૌથી મોટી ચિંતા ઝડપથી વધતા વજનની હોય છે. વજન ઘટાડવાની ઉતાવળમાં ઘણા લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અથવા સવારનો નાસ્તો […]

ફિલ્મ વિવાહ જોઈને અમિતાભ બચ્ચને અમૃતા રાવને કહી હતી ખાસ વાત, અભિનેત્રીએ શેર કર્યો જૂનો કિસ્સો

મુંબઈ, 26 જૂન 2026: બોલિવૂડની લોકપ્રિય અને ક્લાસિક ફિલ્મ ‘વિવાહ’માં પોતાની સાદગીથી કરોડો દર્શકોના દિલ જીતનારી અભિનેત્રી અમૃતા રાવે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અત્યંત રસપ્રદ અને યાદગાર કિસ્સો શેર કર્યો છે. અમૃતાએ જણાવ્યું છે કે કેવી રીતે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેની સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’જોયા બાદ તેના અભિનયના મુક્તકંઠે વખાણ કર્યા હતા. અભિનેત્રી અમૃતા […]

સંયુક્ત આરબ અમીરાત બાદ હવે ઇરાક પણ ઓપેક સંગઠન છોડવાની તૈયારીમાં!

બગદાદ, 26 જૂન 2026: વિશ્વભરમાં ખનિજ તેલ (ક્રૂડ ઓઇલ) વેચતા દેશોના શક્તિશાળી સંગઠન ઓપેકમાં ફરી એકવાર મોટો ભંગાણ થવાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ઓપેક અને ઓપેક પ્લસથી પોતાને અલગ કર્યા બાદ, હવે આ સંગઠનના સ્થાપક સભ્ય ઇરાકે પણ બહાર નીકળવાની ગર્ભિત ચીમકી આપી છે. ઇરાક સરકારનું કહેવું છે કે જો […]

વરસાદની ઋતુમાં બાળકોને ભૂલથી પણ ન ખવડાવો આ 5 વસ્તુઓ, બીમારીઓનું વધશે જોખમ

કટોકટીની ગરમી બાદ વરસાદની એન્ટ્રી ભલે રાહત આપનારી હોય, પરંતુ આ ઋતુ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે અનેક પડકારો લઈને આવે છે. ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાવા લાગે છે. મોટાઓની સરખામણીમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી આ ઋતુમાં તેમના આહાર અને સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન […]

વેનેઝુએલામાં મદદ માટે ભારતીય સેનાની મેડિકલ ટીમ અને ટનબંધ રાહત સામગ્રી રવાના

નવી દિલ્હી, 26 જૂન 2026: ઉત્તર વેનેઝુએલામા આવેલા વિનાશક ભૂકંપ બાદ, ભારતે તેની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) ના ભાગ રૂપે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ કામગીરી દ્વારા, ભારતે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાની પહેલ કરી છે. ભારતીય સેનાની એક ખાસ મેડિકલ ટુકડી વેનેઝુએલા રવાના કરવામાં આવી છે.ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની […]

‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે વડોદરા ખાતે વિશેષ સંમેલન યોજાયું

જે લોકો આજે બંધારણની વાતો કરે છે, તેમના જ પૂર્વજોએ બંધારણની સૌથી મોટી હત્યા કરી હતીઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નવી પેઢીને કટોકટીના કાળા ઇતિહાસથી અવગત કરાવવી એ સમયની માંગ છે વડોદરા, 26 જૂન, 2026 – ‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે ગુરુવારે ભાજપા દ્વારા વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code