1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

દેશના આ 22 શહેરો માર્ચ સુધીમાં સ્માર્ટ સિટી બનીને થશે તૈયાર

દેશના 22 શહેરો બનશે સ્માર્ટ સિટી માર્ચ મહિના સુધી બનીને થી જશે તૈયાર ભારત દેશ સતત વિકસીત બની રહ્યો છે દરેક મોર્ચે વનિશઅવ સાથે પગથી પગ મીલાવીને ચાલી રહ્યો છએ અનેર મોર્ચે તે વિદેશને પણ ટક્કર આપતો દેશ બન્યો છે ત્યારે ભારતના પૂણે અને વારાણસી સહીતના 22 શહેરો સ્માર્ટિ સિટી બનીને તૈયાર કરવામાં આવશે જે […]

મહાશિવરાત્રી 2023: ભારતમાં જ નહીં,દેશની બહાર પણ શિવના સુંદર મંદિરો છે,અહીં જાણો

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીની સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.લોકો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડે છે.જો કે, ભારતની બહાર પણ કેટલાક એવા મંદિરો છે જ્યાં શિવના દર્શન કરવા માટે લોકોની ભીડ રહે છે. તેમના વિશે જાણો… ઓસ્ટ્રેલિયામાં મુક્તિ ગુપ્તેશ્વરઃ ભારતથી દૂર ઓસ્ટ્રેલિયામાં પણ શિવના ભક્તો ઓછા નથી. […]

આ છે દુનિયાના સૌથી સુંદર પુલ,અહીંનો નજારો તમને કરી દેશે મંત્રમુગ્ધ

માનવીએ આખી દુનિયામાં ઘણા એવા પુલ બનાવ્યા છે જે જોઈને આશ્ચર્ય થાય છે. લાખો લોકો આવા સ્થળોની મુલાકાત લેવાનું સપનું જુએ છે.બ્રિજ પર ઉભા રહીને ફોટો પાડવાનું મન થાય છે.આ પુલોને જોઈને જ તેની સુંદરતા જોવા મળે છે.કેટલાક પુલ સૌથી ઉંચા છે અને કેટલાકને ટ્વિસ્ટેડ બનાવવામાં આવ્યા છે.કેટલાક નદીની ઉપર છે અને કેટલાક પર્વતો પર […]

અમદાવાદની આસપાસ આવેલા અભ્યારણ અને પાર્ક વિશે જાણો, વિકેન્ડની રજાઓમાં જઈ શકો છો અહીં ફરવા

અમદાવાદની આસપાસ જો આપણે રહેતા હોઈએ તો ત્યા આજૂબાજૂમાં ઘણા ફરવા માટેના સ્ળો આવેલા છે,શિયાળામાં ખાસ અભ્યારણોમાં ફરવાની મજા અલગ હોય છે 1 2 દિવસની રજાઓ માં જઈ પણ શકાય છે. જો આપણે  એક દિવસ પિકનીક પર જવા કે ફરવા જવાનું વિચારો છો તો અમદાવાદની આજુબાજૂ કેટલાક એવા સ્થળો આવે છે કે જ્યા તમે સવારથી […]

મુસાફરી કરતી વખતે તમે પૈસા બચાવી શકો છો,બસ આ ટ્રાવેલ ટિપ્સ અનુસરો

એવા ઘણા લોકો છે જેમને ખૂબ મુસાફરી કરવી ગમે છે, તેઓ સતત મુસાફરી કરવાથી થાકતા નથી.પરંતુ મુસાફરી કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે.આવી સ્થિતિમાં આપણી પાસે બચત હોવી જરૂરી છે.મુસાફરી કરતી વખતે પૈસાનો વ્યય થાય છે પણ જો આપણે સ્માર્ટ રીતે પ્લાનિંગ કરીએ તો પૈસા બચાવી શકાય છે.આજે અમે તમને કેટલીક ટ્રાવેલ ટિપ્સ જણાવવા […]

ભારતના આ હિલ સ્ટેશનો ડેસ્ટિનેશન વેડિંગ માટે છે પરફેક્ટ

છેલ્લા કેટલાક સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે.લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે સુંદર અને સસ્તી જગ્યાઓ શોધતા રહે છે.તો બીજી તરફ કેટલાક લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ પણ જતા હોય છે.તો આવો, આજે અમે તમને ભારતના કેટલાક એવા હિલ સ્ટેશન વિશે જણાવીશું જેને તમારા લગ્ન સ્થળ તરીકે પસંદ કરી શકાય છે. મસૂરી […]

જાણો શિમલા -મનાલી સિવાયના બિહારમાં આવેલા આ હિલસ્ટેશનો વિશે, જેનું ઘાર્મિક મહત્વ પણ છે

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આવેલા હિલ સ્ટેશનો માત્ર શિમલા મનાલી જ નહી ભારતમાં ઘણા હિલસ્ટેશનો જાણીતા છે હિલ સ્ટેશનનું નામ આવે એટલે આપણા માનસપટ પર વહેલા જ શિમલા અને મનાલી છવાઈ જાય છે,જો કે ભારતમાં ઘણા એવા હિલ સ્ટેશનો આવેલા છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખરબ હશે શિમલા અને મનાલી બરફ વર્ષાને કારણે […]

હવેથી ગંગા નદીમાં CNG સંચાલિત બોટની યાત્રા શરુ કરવામાં આવી, પ્રદુષમમાંથી રાહત મેળવવા માટેનું પગલું

દેશની સરકાર પ્રદુષણને લઈને ગંભીર બની છે,વાહનોથી લઈને હવે નદીમાં બોટ પણ સીએનજી થવા લાગી છે ત્યારે હવે  વારાણસીમાં ગંગા નદીની આસપાસ અવાજ અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની સરકારે પહેલ કરી છે. સરકારની આ પહેલના ભાગરૂપે, બોટ હવે પર્યાવરણને અનુકૂળ CNG પર  ફરવા લાગી છે.સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 583 બોટને CNG સંચાલિત બોટમાં ફેરવવામાં આવી […]

જો તમે આ રાજ્યના પ્રવાસે જઈ રહ્યા છો તો જાણીલો તમને રહેવા જમવાનું આ ગુરુદ્રારામા મળશે મફ્તમાં

સામાન્ય રીતે ગુરુ દ્રારનું નામ પડે એટલે આપણાને શીખ ઘર્મની યાદ આવે જો કે આ ઘર્મસ્થાન માત્ર શીખ જ નહી તમામ ઘર્મના લોકો માટે ખાસ છે,કેટલાક એવા ગુરુદ્રારા પણ છે જ્યાં તમને ખાવા પીવાની સાથે સાથએ રહેવાની સુવિધા પણ ફ્રીમાં મળે છએ,માત્ર એટલું જ નહી અહીના લંગરમાં દરેક ઘર્મના લોકો  જમી પણ શકે છે અને […]

ટ્રાવેલિંગમાં ઉલ્ટીની સમસ્યા છે તો જોઈલો તેનો રામબાણ ઈલાજ ઘરે બનાવો આ ચૂર્ણ અને ઉલ્ટીમાંથી મેળવો છૂટકારો

ટ્રાવેલિંગમાં ઉલ્ટી ઉબકામાંથી છૂટકારો આપે છે આ ચૂર્ણ ઘરે બનાવેલ આ ચૂર્ણ ટ્રાવેલિંગમાં ખાવાથી રાહત મળે છે આપણે બસમાં , ટ્રેનમાં કે ફ્લાઈટમાં જ્યારે પમ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકોને જીવ મચલવો કે પછી વોમિટ થવી તેવી સમસ્યાઓ હોય છે,પ્રવાસ પર જતા લોકો જ્યારે પહાડી વિસ્તારોમાં ટ્રાવેલિંગ કરે છે તો ઉલ્ટીની સમસ્યા વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code