1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં યુવતીઓ માટે બેસ્ટ ઓપ્શન એટલે કોટનનની લોંગ મેક્સી કે ગાઉન, આકર્ષક લૂક સાથે કમ્ફર્ટેબલ પણ
ઉનાળામાં યુવતીઓ માટે બેસ્ટ ઓપ્શન એટલે કોટનનની લોંગ મેક્સી કે ગાઉન, આકર્ષક લૂક સાથે કમ્ફર્ટેબલ પણ

ઉનાળામાં યુવતીઓ માટે બેસ્ટ ઓપ્શન એટલે કોટનનની લોંગ મેક્સી કે ગાઉન, આકર્ષક લૂક સાથે કમ્ફર્ટેબલ પણ

0
Social Share

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં સૌ કોઈ ઈચ્છે છે કે આપણાને ગરમી પણ ન લાગે અને આપણે શાનદાર લૂક પણ મેળવી શકીએઉનાળઆની ગરમીમાં જો લોંગ કપડા પહેરવામાં આવે તો આપણું બોડી ઢકાયેલું રહે છે અને સ્કિન ટેન નથી થતી તો આ માટે ઓવતીઓ લોંગ મેક્સી કે ગાઉન કેરી કરી શકે છે જે સ્ટાઈલિશ લૂક આપવાની સાથે સાથે કમ્ફર્ટેબલ પમ લાગે છે.

લોંગ ગાઉન ડ્રેસમાં કોટન, જ્યોરજોટ,સિલ્કી ,જર્સી કાપડમાં જોવા મળએ છએ, આ તમામ ફેબ્રીક આ ડ્રેસમાં આરામ દાયક રહે છે, સામાન્ય રીતે  પહેલાથી મેક્સી શબ્દ રાત્રીમાં લોંગ અને ઢીલીઢબ પહરવામાં આવતા વસ્ત્ર માટે પ્રચલીત હતો, રાત્રે મહિલાઓ ઢીલી અને લાંબી કોટન અથવા સીલ્કના ફેબ્રીકમાં જે પહેરે છે તેમે મેક્સી કહે છે. ત્યાર બાદ તેનું પરિવર્ન બન્યા અવનવા સ્ટાઈલીશ મેક્સી ડ્રેસ.

મેક્સી ડ્રેસ પહેરવાથી આરામદાયક ફીલ થાય છે આ સાથે જ તમારો લૂક સુંદર બને છે,જો કે આ પહેરતા વખતે ખાસ બોડી પ્રમાણે શૂટેબલ છે કે નહી તે જોવાનું રહેશે ત્યારે જ તમે પરફેક્ટ દેખાઈ શકો છો, વધુ પડતા ફીટ કે વધુ પડતા ઢિલા મેક્સી ડ્રેસ તમારી સુંદરતા ખરાબ કરી શકે છે,

આ સાથે જ લોંગ કોટનના ગાઉન તમે દિવસ દરમિયાન પહેરી શકો છો જે તમને આરામદાયક ફિલ કરાવે છે.સાથે જ તેમાં અલગ અલગ પ્રિન્ટનું મટરિયલ્સ તમને શાનદાર લૂક આપે છે,સાથે જ ફ્રેન્સી ગાઉન તમને સ્ટાઈલિશ બનાવે છે.

આ સાથે જ ગરમીમાં તમે સ્ટાઇલશે કોરટનની કુર્તી કે કફ્તાન કુર્તી પણ કેરી કરી શકો છો જો તમને આરામ દાયક લૂક આપે છે.ઈન્ડો વેસ્ટર્ન, અલગ કટ્સ અને ડિઝાઈન ધરાવતી કુર્તીઓ વચ્ચે અત્યારે ટેઈલ કટ્સ કુર્તી મહિલાઓ અને યુવતીઓની ખાસ પસંદ બની છે. ટેઈલ કટ્સવાળી કુર્તીમાં ઘણી બધી ચોઈસ હોય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code