Homeગુજરાતીગુજરાતગુજરાત હાઈકોર્ટઃ નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યાં

ગુજરાત હાઈકોર્ટઃ નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા. આ  શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ  કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશોના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular