અમદાવાદમાં સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરનારી 13 હોટલ અને 1 શૈક્ષણિક સંસ્થા સીલ
અમદાવાદ, 27 જૂન 2026: શહેરમાં નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા અમદાવાદની હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસમાં એક વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા […]


