1. Home
  2. Tag "abhinandan-varthaman"

પાક.ના લડાકૂ વિમાનને જમીનદોસ્ત કરનાર વિંગ કમાન્ડર અભિનંદન વીર ચક્રથી સન્માનિત

પાક.ના લડાકૂ વિમાનને જમીનદોસ્ત કરનાર વિંગ કમાન્ડર અભિનંદન સન્માનિત તેઓને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હાલમાં તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપાઇ છે નવી દિલ્હી: ઉરી એરસ્ટ્રાઇક બાદ બદલો લેવા આવેલા પાકિસ્તાનના લડાકૂ વિમાન F-16ને જમીનદોસ્ત કરીને પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફેરવનાર ભારતના જાંબાઝ અને બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં […]

વીર ચક્રથી સન્માનિત વાયુસેનાના પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન

પાક.ના F-16 લડાકૂ વિમાનને તોડી પાડનાર વાયુસેનાના પાયલોટ અભિનંદનને પ્રમોશન પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન આ પહેલા ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્રથી પણ સન્માનિત નવી દિલ્હી: બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે તકરાર વધી ગઇ હતી અને બંને વાયુસેનાઓ આમને સામને આવી ગઇ હતી. આ સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલોટ […]

અભિનંદનને બંધક બનાવ્યા બાદ ભારત હુમલો કરશે તેના ડરે જ પાક. સેના પ્રમુખને પરસેવો વળી ગયો

પાકિસ્તાનના એક સાંસદે કર્યો ચોંકાવનારો દાવો અભિનંદનને બંધક બનાવ્યાની ઘટનાનો કર્યો ઉલ્લેખ કહ્યું, ભારત હુમલો કરવાનું છે તેવું સાંભળીને પાક.સેના પ્રમુખને વળ્યો હતો પરસેવો ઇસ્લામાબાદ: ભારતની સૈન્ય તાકાત અને સામર્થ્યથી પાકિસ્તાન કેટલું થરથર કાંપે છે અને ડરે છે તે વાતની સાબિતી સામે આવી છે. હકીકતમાં ફેબ્રુઆરી 2019માં જ્યારે પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાંડર અભિનંદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code