1. Home
  2. Tag "Calcutta high court"

મમતા બેનર્જીના ભવાનીપુર ચૂંટણી કેસમાં કલકત્તા હાઈકોર્ટનો CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ

કોલકાતા, 23 જૂન 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ભવાનીપુર બેઠક પરની પોતાની ચૂંટણી હારને પડકારતી અરજી પર કલકત્તા હાઈકોર્ટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ સંભળાવ્યો છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે ભવાનીપુર મતગણતરી કેન્દ્રના તમામ સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખવામાં આવે અને તેને કોઈ પણ સંજોગોમાં ડિલીટ ન કરવામાં આવે. […]

મમતા બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં, ભવાનીપુર બેઠક પર હારને આપી કાનૂની પડકાર

કોલકાતા, 16 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠકના ચુંટણી પરિણામોને કલકત્તા હાઈકોર્ટમાં કાનૂની પડકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાઈ-પ્રોફાઈલ ગણાતી આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પરાજય આપ્યો […]

પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય: ધર્મ આધારિત અનામત યોજનાઓ બંધ

કોલકાતા, 20 મે 2026: પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતાં ધર્મ આધારિત વર્ગીકરણ યોજનાઓ સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ સાથે જ, વર્ષ 2010 પહેલાં રાજ્યની અન્ય પછાત વર્ગ (OBC) ની અનામત યાદીમાં સામેલ 66સમુદાયોને નિયમિત કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાથી હવે આ સમુદાયો માટે સરકારી નોકરીઓ અને સેવાઓમાં 7 ટકા […]

બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં […]

‘સગીર ગુનેગારોને પણ આગોતરા જામીન મળી શકે છે…, કોલકાતા હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટના તાજેતરના ચુકાદા મુજબ, જો પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય, તો તેમની સામેના આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના, તેઓ આગોતરા જામીન માટે હકદાર છે. આ ચુકાદો આપતી વખતે, કોલકાતા હાઈકોર્ટની 3 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે અત્યાર સુધી ફક્ત પુખ્ત વયના લોકો જ આગોતરા જામીન મેળવી શકતા […]

કલકત્તા હાઈકોર્ટે શિક્ષકનો ભરતી રદ કરી, 25753 લોકોની નોકરી ઉપર સંકટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સોમવારે કોલકત્તા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવેલી તમામ નોકરીઓ રદ કરી હતી. જસ્ટિસ દેવાંશુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ સબ્બીર રશીદની બનેલી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું, “જે લોકો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે તેમને વ્યાજ સહિત તેમનો પગાર […]

મોહરમમાં ડ્રમ અને એમ્પ્લીફાયરના ઉપયોગથી કોલકાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મોહરમના જુલુસમાં ડ્રમ વગાડવા મામલે પશ્ચિમ બંગાળની અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે, આમ બેરોકટોક કરવું ખોટું છે કારણ કે તે લોકોની શાંતિને ખલેલ પહોંચાડે છે અને કોઈ ધર્મ તેની મંજૂરી આપતો નથી. કોર્ટે પોલીસને જાહેર નોટિસ જારી કરીને આ માટે સમય નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી અન્ય લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code