1. Home
  2. Tag "Gujarati Sama char"

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશના મુદ્દે કાનૂની વિવાદ, વિદ્યાર્થીઓનો પ્રવેશ અટક્યો

અમદાવાદ, 28 જુન 2026 : Legal dispute over admission to St. Xavier’s College શહેરની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે પ્રવેશના મુદ્દે કાનુની વિવાદ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાનો આગ્રહ રાખી રહી છે, ત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંચાલકો સ્વતંત્રરીતે કોલેજ દ્વારા પ્રવેશનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. કોર્ટમાં આ […]

થાનમાં સિરામિક ઉદ્યોગને 3 લાખ ટન માટીની જરૂરિયાત સામે 40 ટકા જથ્થો મળતા મુશ્કેલી

સુરેન્દ્રનગર, 28 જુન 2026 : Ceramic industry faces problems due to clay shortage જિલ્લાના થાનમાં સિરામિક ઉદ્યોગકારો માટી (ક્લે)નો પુરતો જથ્થો મળતો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. સીરામિક કલેની ભારે અછત હોવાથી 40 ટકા જ માલ મળે છે. ખાણ-ખનીજ વિભાગના બિન જરૂરી નિયંત્રણના લીધે આ સ્થિતિનું નિર્માણ થયું છે.આથી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]

ભાવનગરમાં કાલે સોમવારે જગન્નાથજીને 7 નદીઓના નીરથી જળાભિષેક કરાશે

ભાવનગર,  28 જુન 2026 : Jalabhishek of Lord Jagannath with water from 7 rivers શહેરમાં 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની 41મી રથયાત્રા નિકળશે. રથયાત્રા પૂર્વે આવતી કાલે તા. 29મીને સોમવારે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમ યોજાશે. નિજ મંદિર સુભાષનગર ખાતે ભગવાન  જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને […]

વડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાં જઈ રહેલા કાપડના વેપારી પર ફાયરિંગ

વડોદરા, 28 જુન 2026 : Firing on a cloth merchant travelling in a car શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર મોડી રાતે  કારમાં જઈ રહેલા કાપડના વેપારી પર ફાયરિંગ કરાતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ફાયરિંગ કરીને નાસી ગયેલા શખ્સોને પકડવા પોલીસે […]

અમદાવાદના શેલામાં બે કાર વચ્ચે અકસ્માત, એરબેગ ખૂલી જતા કોઈ જાનહાની નહીં

અમદાવાદ, 28 જુન 2026 : Accident between two cars in Shela શહેરમાં પૂરફાટ દાડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ એસ જી હાઇવેથી વીઆઇપી સર્કલને જોડતા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી […]

શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરાતા તેના વિરોધમાં સાસદોને રજુઆત કરાશે

રાજકોટ, 28 જુન 2026 : Opposition to making TET exam mandatory for teachers  પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2010 પહેલા નોકરી કરતા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવતા તેના વિરોધમાં શિક્ષકો લડત આપી રહ્યા છે. શહેરના આજી વિસ્તારમાં સેવા ભારતી કાર્યાલય ખાતે ગુજરાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના 75000 […]

અમરેલી જિલ્લામાં માનવભક્ષી ચાર સિંહને પકડીને સક્કરબાગ ઝૂમાં આજીવન કેદ કરાયા

 અમરેલી, 28 જુન 2026 : Four man-eating lions caught જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક થોડા દિવસ પહેલા  હાઈવે પર મોડી રાતે વાહનની રાહ જોઈ રહેલા એક પરપ્રાંતના યુવાનને સિંહે ફાડી ખાધો હતો. યુવાનનો શિકાર કર્યા બાદ ચાર સિંહે મિજબાની માણી હતી. આથી માનવભક્ષી સિંહને પકડવા વન વિભાગે તજવીજ હાથ ધરી હતી, અને જુદા જુદા […]

અમરેલી જિલ્લાના દલખાણિયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

અમરેલી, 26 જુન, 2026 : Lion’s body found in suspicious condition in Dalkhaniya range  જિલ્લાના દલખાણિયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા વન વિભાગનો કાફલો દોડી ગયો હતો.  મૃતક સિંહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. પીએમ બાદ સિંહના મોતનું કારણ જાણવા મળશે, આ ઘટનાને પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે. […]

રાજકોટની કોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરાયા

રાજકોટ, 26 જુન, 2026 : Students shifted to Kotak Science College in Rajkot શહેરમાં વર્ષો જુના કોટક સાયન્સ કોલેજના બિલ્ડિંગ જર્જરિત બનતા રાજ્ય સરકાર દ્વારા ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. અને કોલેજના વિદ્યાર્થીઓને અન્ય ત્રણ બિલ્ડિંગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આવેલી જુની સોઈલ ટેસ્ટીંગ લેબ. બિલ્ડિંગમાં શિફ્ટિંગ કરવામાં આવ્યા […]

ગાંધીનગરમાં કૂડાસણથી પોર જતા રોડ પર ગેસની લાઈન તૂટતા આગ લાગી

ગાંધીનગર, 26 જુન, 2026 : Fire broke out due to gas line breakage શહેરના કુડાસણથી પોર તરફ જતા રોડ પર ગેસની મેઈન લાઈન ધડાકા સાથે તૂટી ગયા બાદ આગ લાગી હતી. જેના લીધે અફરા-તફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમો દ્વારા બે ગાડીઓ સાથે સ્થળ પર પહોંચી આગ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code