1. Home
  2. Tag "Gujarati Sama char"

ભાભર-દીયોદર હાઈવે પર કારની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રના મોત

થરાદ, 26 જુન, 2026 : Father-son biker dies after being hit by car  જિલ્લાના ભાભર-દિયોદર હાઈવે પર વડાણા ગામ નજીક પૂરફાટ ઝડપે કારે  બાઈકને  અડફેટે લેતા બાઈકસવાર પિતા – પુત્રના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે  મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે. […]

મહેસાણામાં DILR કચેરીના સર્વેયર રૂપિયા 70.000ની લાંચ લેતા પકડાયા

મહેસાણા, 26 જુન, 2026 :  Surveyor caught taking bribe શહેરમાં આવેલી જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરીના લાયસન્સી સર્વેયર આશિષકુમાર ભીખાભાઇ પરમાર  જમીન માપણીના કામ માટે રૂપિયા 70,000ની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં 1.90 લાખની રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેમાં કામ થતા પહેલા 70.000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં […]

MS યુનિ. કેમ્પસમાં કાર પૂર ઝડપે દોડાવી સ્ટંટબાજી કરતા ચાલકની ધરપકડ

વડોદરા, 26 જુન, 2026 : Driver arrested for performing stunts in car શહેરની એમ એસ યુનિવર્સિટીના કેમ્પસમાં કાર પૂર ઝડપે ચલાવીને સ્ટંટ કરતા કારચાલકનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. કેમ્પસના શાંત વાતાવરણમાં એક કાર ચાલકે પોતાની લક્ઝુરિયસ કારને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધી હોય તેમ બેફામ સ્પીડે દોડાવી હતી. ત્યારે આસપાસના લોકો અને બાજુમાં […]

ગીરના જંગલમાંથી 65 હરણને પકડીને દીપડાના ખોરાક માટે સુરત રેન્જમાં મુક્ત કરાયા

સુરત, 26 જુન, 2026 : 65 deer released in Surat range for leopard food જિલ્લાના માંડવી અને આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ત્રાસ વધી રહ્યો છે. દીપડા શિકારની શોધમાં શહેરી વિસ્તાર સુધી આવી જતા હોય છે. દીપડાઓને જંગલ વિસ્તારમાં જ કૂદરતી ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ગીરના જંગલમાંથી ટપકાવાળા 65 […]

સાયબર ફ્રોડ માટે APK ફાઈલ વેચતી જામતારાની ગેન્ગને પોલીસે ટ્રેનમાંથી દબોચી લીધી

અમદાવાદ, 26 જુન, 2026 : Police catch gang selling APK files for cyber fraud ઝારખંડના જામતારાની સાયબર ફ્રોડ ગેન્ગ દેશભરમાં કૂખ્યાત છે. અલગ અલગ ગેન્ગના સભ્યો લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં પાવરધા હોય છે. આવી જ એક ગેન્ગના ત્રણ શખસોને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે રેલવે પોલીસની મદદથી ઝડપી લીધા છે. પકડાયેલા શખસો APK ફાઈલ બનાવીને […]

નેનો ટેકનોલોજી અને એનર્જી ઈજનેરીમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, મોટાભાગની બેઠકો ખાલી

અમદાવાદ, 26 જુન, 2026 : Admission craze in nanotechnology and energy engineering has decreased  રાજ્યમાં ડિગ્રી એન્જિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પ્રથમ રાઉન્ડની સીટની ફાળવણી કરી દેવામાં આવી છે. જો કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેના કારણે 34 […]

S G હાઈવે પર સરગાસણ બ્રિજ નજીક ચાર કાર એકબીજા સાથે ટકરાતા લાગી આગ

ગાંધીનગર, 26 જુન, 2026 : Four cars collided with each other and caught fire સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખાસ કરીને રાતના સમયે પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાત્રે સરગાસણ બ્રિજ નજીક ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં […]

સરકારી કચેરીઓમાં વીજ બચત અભિયાનનો પ્રારંભ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

ગાંધીનગર, 26 જુન, 2026 :  Electricity saving campaign launched in government offices ગ્લોબલ વોર્મિંગ અને દિન-પ્રતિદિન વધતા જતા તાપમાનને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઊર્જા […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ પકડાયું, 5346 આરોપીઓ જેલમાં ધકેલાયા

ગાંધીનગર, 25 જુન, 2026 : Drugs worth Rs 13,600 crore seized in Gujarat in last 5 years ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ […]

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ હાંસલ કરવાનો સરકારનો લક્ષ્યાંક

ગાંધીનગર, 25 જૂન, 2026: Goal is to achieve ‘zero dropout rate’ in primary and secondary schools પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્યથી તત્કાલીન મુખ્યમંત્રી અને  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code