1. Home
  2. Tag "Lokpriya Samachar"

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન રોગચાળા સામે સતર્ક રહેવા કલેકટરે આપી સુચના

સુરેન્દ્રનગર, 9 જુન, 2026 :  Advice to be vigilant against epidemics during monsoon જિલ્લામાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સતર્ક રહેવા માટે કલેકટરે સુચના આપી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ લોકકલ્યાણ યોજનાઓ અને રોગ નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા માટે […]

આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી ન સોંપવા આદેશ

ગાંધીનગર, 9 જુન, 2026 : Decision not to entrust financial functions to temporary employees રાજ્યના આરોગ્ય વિભાગમાં કામ કરતા આઉટસોર્સિંગ તેમજ કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી ન સોંપવાનો આદેશ કરાયો છે. નાણાકીય ગેરરીતિ, હિસાબી ભૂલો અથવા ઓડિટ સંબંધિત ગંભીર વહીવટી પ્રશ્નો ઊભા થવાની શક્યતાને લીધે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર આદેશ […]

ભાવનગરમાં સ્કૂલવાન, સ્કૂલબસ સહિત વાહનોનું RTO દ્વારા ચેકિંગ, 22 વાહનો દંડાયા

ભાવનગર, 9 જુન, 2026 : RTO checks school vans શહેરમાં આજે આરટીઓ દ્વારા સ્કૂલવાન, સ્કૂલબસ અને સ્કૂલરિક્ષાઓનું ચેકિંગ હાથ ધરાતા સ્કૂલવર્ધીના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરટીઓની આ ઓચિંતી કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો અને સ્કૂલ વાન-બસના એસોસિએશનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આરટીઓએ 22 જેટલા સ્કૂલ વર્ધીના વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. ભાવનગર શહેરમાં […]

વડોદરામાં જ્વેલર્સ શોપમાં બની-ઠનીને આવેલી યુવતી ચોરી કરતા રંગેહાથ પકડાઈ

વડોદરા, 9 જુન, 2026 : Girl caught red-handed stealing from a jewellery shop શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક જ્વેલર્સમાં બની-ઠનીને આવેલી એક યુવતીએ સોનાના દાગીના ખરીદવાનું કહેતા શો રૂમનો સ્ટાફ દાગીના બતાવી રહ્યો હતો. દરમિયાન દાગીના નિહાળતી વખતે યુવતીએ સ્ટાફને વાતોમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. અને સ્ટાફની નજર ચૂકવી યુવતીએ એક કિંમતી ગોલ્ડ-ડાયમંડની ઈયરરિંગ્સ તથા […]

સુરતના સરથાણા નેચર પાર્કમાં પથ્થર મારીને આરામ કરી રહેલા વાઘની પજવણી

સુરત, 9 જુન, 2026 : Harassment of resting tiger by throwing stones શહેરના સરથાણા નેચર પાર્કમાં વન્યજીવોને નિહાળવા આવેલા કેટલાક યુવાનોમાંથી એક યુવાને પાંજરાની અંદર આરામ કરી રહેલા વાઘને પથ્થરો મારીને પજવણી કરી હતી. જ્યારે અન્ય યુવાનોએ તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા નેચર પાર્કના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી […]

ગુજરાતમાં અસહ્ય ઉકળાટ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં વાદળો છવાયા

અમદાવાદ, 9 જુન, 2026 : Pre-monsoon activity begins ગુજરાતમાં અસહ્ય ઉકળાટ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. નેઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળો છવાતા લોકોએ તાપમાનમાં આંશિક રાહત અનુભવી હતી. હવામાનના આગાહીકારોના કહેવા મુજબ 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં પવનોની દિશા બદલાશે અને […]

રામાયણ: તાડકા, મારિચ અને સુબાહુ કોણ હતા, અને લંકાપતિ રાવણથી શું હતો સંબંધ? જાણો…

રામાયણ લગભગ બધાએ સાંભળી જ હોય છે. વાલ્મીકિએ સંસ્કૃતમાં રામાયણને લખી છે જેમાં શ્રી રામના જીવનગાથાનું વર્ણન છે. રામાયણનો અર્થ થાય છે રામ+આયણમ જેનો શાબ્દિક અર્થ થાય છે રામની જીવનગાથા. રામાયણના પાત્રોને બધા લોકો સારી રીતે ઓળખે છે. રામાયણ પવિત્ર ગ્રંથ છે. આની કહાની જેટલી આદર્શવાદી તેટલી જ પ્રેરણાદાયી પણ છે. રામાયણના મુખ્યપાત્રને તો લોકો […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ પાસે કાર પાછળ ટ્રક અથડાતા 3નાં મોત

વડોદરા, 8 જુન, 2026 : 3 killed as truck hits car near Karjan on Delhi-Mumbai Expressway  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. અને વાહન વાહનચાલકો માટે આ એક્સપ્રેસ વે  ‘ડેથ ઝોન’ બની રહ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ પાસે કાર પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનમાં ખાટું શ્યામના દર્શન માટે […]

મુખ્યમંત્રીએ કચ્છના 6 રસ્તાઓ ફોરલેન બનાવવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા

ગાંધીનગર, 8 જુન 2026 : Rs 629 crore approved for forelanization of 6 roads in Kutch મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ 629 કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના 6 રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી […]

સ્કુલવાનના ભાડામાં રૂપિયા 200 અને સ્કૂલરિક્ષાના ભાડામાં 100નો વધારો

અમદાવાદ, 8 જુન, 2026 : Increase in school van and school rickshaw fares ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે સ્કૂલવાનના ભાડામાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 200 અને સ્કૂલરિક્ષાના ભાડામાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 100નો વધારો કરાયો છે. સ્કૂલ વર્ધી એસોસિએશનની મળેલી બેઠકમાં સીએનજી ગેસના ભાવમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યા છે. મોંઘવારી રોજબરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code