ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ સુરક્ષાને લઈને તૈયાર કર્યો એકશન પ્લાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાશે. જોકે, ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમશે. ભારત સિવાય, અન્ય બધી ટીમોની મેચો પાકિસ્તાનમાં યોજાશે. પાકિસ્તાને છેલ્લે 1996માં ICC ઇવેન્ટનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષા અંગે કોઈ કસર છોડી રહ્યું નથી. સુરક્ષામાં પાકિસ્તાન પોલીસના 12 હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કરવામાં આવશે, જેમને […]