1. Home
  2. Tag "religious conversion"

કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?

હેમંત પરમાર દેશમાં જ્યારે પણ કોઈ મોટી NGO, ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થાના ખાતાં સીલ થાય, FCRA લાયસન્સ રદ થાય અથવા તપાસ એજન્સીઓ આવી શકમંદ સંસ્થાઓના દરવાજા સુધી પહોંચે ત્યારે એક જ પ્રશ્ન લોકોના મનમાં ઊભો થાય છે, “આખરે મામલો શું છે?” સમાજસેવાના નામે આવતું વિદેશી ફંડ ખરેખર ગરીબો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે વપરાય છે કે […]

ભારતના યુવાધનને નિશાન બનાવતી પશ્ચિમી શક્તિઓ પાછળનું શું છે રહસ્ય?

ડ્રગ્સ, ધર્માંતરણ અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રઃ જુઓ વીડિયો હેમંત પરમાર સોશિયલ મીડિયા પર ડ્રગ્સના નશામાં ચૂર યુવાનોના વીડિયો અવારનવાર ચર્ચાનો વિષય બને છે. ભારતના કેટલાક સરહદી અને અન્ય રાજ્યોમાં આ સમસ્યા અત્યંત ગંભીર બની ચૂકી છે અને ડ્રગ્સ હવે દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને આગામી ૩ વર્ષમાં […]

ઓવૈસીના પક્ષના નેતાએ 300 હિન્દુ મહિલાઓનું જીવન બરબાદ કર્યું, મામલો પહોંચ્યો સીએમ યોગી સુધી

લખનૌ, 5 ફેબ્રુઆરી, 2026 – 300 Hindu women દેશમાં અનેક ક્ષેત્રમાંથી વારંવાર ધર્માંતર, હિન્દુ મહિલાઓ સાથે છેતરપિંડી, દુષ્કર્મ, લવ જેહાદના સમાચાર આવ્યા જ કરે છે. આવા જ એક સમાચાર ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાંથી આવ્યા છે. અહીં અસદુદ્દીન ઓવૈસીના પક્ષના એક નેતાએ ખૂબ મોટા પાયે હિન્દુ મહિલાઓ સાથે ગંભીર છેતરપિંડી અને ધર્માંતરનું એક મોટું કૌભાંડ છતું થયું […]

‘ધ કેરળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવેલો ધર્મ પરિવર્તનનો મામલો સત્યથી વેગળો, કેરળના CMનો દાવો

તિરુવનંતપુરમઃ હિન્દી ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં કથિત ધર્મપરિવર્તન મામલે વિવાદ વકર્યો છે, આ મામલે ભાજપા સહિતના રાજકીય પક્ષો કેરળ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન કેરળ સરકાર પોતાના બચાવમાં સામે આવી છે, તેમજ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મનું ટ્રેલર પ્રથમ નજરે એવું લાગે છે કે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code