હિંમતનગરમાં પાણીની પાઈપ લાઈન તૂટતા રસ્તાઓ પર પાણી ભરાયા
હિંમતનગર, 11 જુન, 2026 : Water pipes burst, roads flooded શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઈપ લાઈન તૂટી જતા પાણી નદીની જેમ રોડ પર વહેવા લાગ્યુ છે. અને રેલવે સ્ટેશનમાં પ્રવેશવાનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. હિંમતનગર શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં બે […]


