1. Home
  2. Tag "Samachar Live"

રાજકોટમાં મ્યુનિની ચૂંટણી માટે EVMની ચકાસણી કરીને સ્ટ્રોંગરૂમમાં મુકાયા

રાજકોટ, 21 એપ્રિલ 2026: EVMs for municipal elections checked શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીના હવે ચાર દિવસ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા આરએમસીના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16, 17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ […]

સુરતના ઉધનામાં જમવા બાબતે ઝઘડો થતાં પૂત્રએ માતાની હત્યા કરી

સુરત, 21 એપ્રિલ 2026: Son kills mother over food dispute  શહેરના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ જમવા બાબતે ઝગડો થતા પોતાની વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ […]

દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 400 લોકોને ફુડ પોઈઝનિંગ

દાહોદ, 21 એપ્રિલ 2026:  400 people get food poisoning after dinner at a wedding જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા 400 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ હતી. 400 લોકોને ઝાડા-ઊલટીને લીધે નાના એવા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને […]

ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સહાધ્યાયીને આંખમાં પરિકર મારતા ગંભીર ઈજા

અમદાવાદ, 21 એપ્રિલ 2026: Student seriously injured after hitting classmate in eye with a stick સોશિયલ મિડિયાના વળગણને કારણે બાળકોમાં માનસ પર અસર પડી રહી છે. બાળકો હવે તો સામાન્ય વાતમાં પોતાના મિત્રો પર હિંસક બની મારામારી પર ઉતરી આવતા હોય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના અને છરીથી હુમલાના બનાવો બન્યા છે. ત્યારે વધુ એક આવો […]

નિકોલમાં પૂરફાટ ઝડપે BMW કાર રિક્ષાને ટક્કર મારી AMTS બસસ્ટેન્ડમાં ઘૂંસી ગઈ

અમદાવાદ,20 એપ્રિલ 2026: BMW car hits rickshaw and enters AMTS bus stand શહેરના પૂર્વ એવા નિકાલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસે પૂરફાટ ઝડપે  EV – BMW કાર રિક્ષાને ટક્કર મારીને એએમટીએસના બસ સ્ટેન્ડમાં ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.  અકસ્માત […]

તલાળા માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 10400 બોક્સની આવક, ભાવ 1250 બોલાયા

તલાળા, 20 એપ્રિલ 2026: 10400 boxes of saffron mangoes received તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે દશ કિલો ગ્રામના 10400 બોક્સની આવક થઇ હતી. વેપારી ભાઈઓએ પ્રથમ બોક્સની ગૌમાતાના લાભાર્થે હરાજી કરી હતી. આજે સારામાં સારી કેસર કેરીના એક બોકસનું રૂા.1250માં વેંચાણ થયું હતું. જ્યારે નબળી કેરીના ભાવ રૂા.450 આસપાસ […]

ધોરણ 3થી 8 સુધીના પરિણામો ઓનલાઈન તૈયાર કરી શાળાઓને અપાશે

ગાંધીનગર, 20 એપ્રિલ 2026: Results from standard 3 to 8 will be prepared online  રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને  બાલવાટિકાથી માંડીને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 3થી 8માં અભ્યાસ કરે છે. તેમનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે. જે શાળાઓએ ડાઉનલોડ […]

સુરતના ઉધનાથી પશ્વિમ બંગાળ માટે ભાજપ દ્વારા મફતમાં વોટર્સ સ્પેશિયલ ટ્રેન રવાના

સુરત, 20 એપ્રિલ 2026: BJP to send free voters special train from Udhna to West Bengal પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં રહેતા પશ્વિમ બંગાળના શ્રમિક એવા મતદારોને મતદાન માટે લઈ જવા ભાજપ દ્વારા ખાસ એસી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. કૂલ 5000 મતદારો તેમના માદરે વતન મફતમાં લઈ જવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ 1300 […]

રાધનપુર- વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ લાગતા ટ્રાફિક ખોરવાયો

પાટણ, 20 એપ્રિલ 2026: Massive fire in trailer જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક ટ્રેલરમાં ભીષણ આગ લાગતા હાઈવે પર અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવની વિગત એવી છે કે,  રાધનપુરથી વારાહીને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર […]

પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટને લીધે રસ્તો બંધ થતા લોકો પરેશાન

પાલનપુર, 20 એપ્રિલ 2026: People are troubled as the road is closed due to dumping site શહેરના માલણ દરવાજાથી ડમ્પિંગ સાઇટ તરફ જતાં માર્ગ ઉપર માત્ર 500 મીટરમાં કચરાના ઢગલા થઇ ગયા હોવાથી  3 કિલોમીટરનો રોડ છેલ્લા એક વર્ષથી બંધ થઇ ગયો છે. જેના કારણે 10 સોસાયટીઓ અને 8થી વધુ ગામના લોકોને વધારાના 5 કિલોમીટરનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code