1. Home
  2. Tag "sangh"

જલગાંવમાં કાર્યકર વિકાસ વર્ગમાં એલપીજીનો વિકલ્પ: સંઘનો અનોખો પ્રયોગ

 પર્યાવરણલક્ષી અને કિફાયતી ચુલ્હાની ચર્ચા જલગાંવ, 25 મે 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના કાર્યકર વિકાસ વર્ગ (પ્રથમ)નું આયોજન હાલમાં ખાનદેશ એજ્યુકેશન સોસાયટીના એમ.જે. કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. એકવીસ દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં 255 સ્વયંસેવક શિક્ષાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ઉપરાંત 40 થી 50 કાર્યકરો વિવિધ વ્યવસ્થાઓમાં કાર્યરત છે. આમ, દરરોજ લગભગ 700 […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

RSS મુખ્યમથક શા માટે ગયા ચીનના ડિપ્લોમેટ્સ અને ત્યાં શું જોયું?, પહેલીવાર યોજાઈ આવી મુલાકાત

નાગપુર: ચીનના ઘણાં ડિપ્લોમેટ્સે ગત મહિને નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે ચીનની આરએસએસ આકરી ટીકા કરતું રહ્યું છે અને મોટાભાગે સરકારને ડ્રેગનની વિસ્તારવાદી નીતિથી બચવાની સલાહ આપે છે. ચીનના ડિપ્લોમેટ્સની આ કોઈ હિંદુવાદી સંગઠનના કાર્યાલય અથવા પ્રતિષ્ઠાનની પહેલી મુલાકાત છે. સંઘના મુખ્યમથકમાં જ હેડગેવાર સ્મૃતિ […]

ગુજરાતમાં ત્રણ દિવસીય સંઘની સમન્વય બેઠક યોજાશે, સંઘના વડા મોહન ભાગવત, જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં આવતીકાલથી સંઘની સમન્વય બેઠક યોજાશે આ બેઠકમાં સંઘની 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેશે ગાંધીનગર: ગુજરાતમાં આગામી 5 જાન્યુઆરીથી સંઘની સમન્વય બેઠક યોજાશે. આ બેઠકમાં સંઘની 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code