1. Home
  2. Tag "TCS"

દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટ વિરુદ્ધ આક્રોશ, બાહોશ હિન્દુઓ શું કરી રહ્યા છે, જુઓ VIDEO

રિવોઈ ન્યૂઝ, 20 એપ્રિલ, 2026 – દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટની ચશ્માની દુકાનો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક બાહોશ હિન્દુઓ અને સનાતનમાં શ્રદ્ધા રાખતા મુસ્લિમો પણ લેન્સકાર્ટની દુકાનોમાં જઈને હિન્દુ કર્મચારીઓને તિલક લગાવીને તેમને હિંમત આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ #બૉયકોટલેન્સકાર્ટ પણ સમગ્ર દેશમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. નાઝિયા એલાહી ખાન નામે એક સનાતની […]

TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ

નાગપુર, 20 એપ્રિલ, 2026: TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર માટે દબાણ કરવાનો અને મહિલા હિન્દુ કર્મચારીઓ સાથે બિભત્સ હરકતો કરવાનો કિસ્સા બહાર આવ્યો છે. આ કેસમાં એક પીડિત યુવતીની ફરિયાદ બાદ એનજીઓ ચલાવનાર આરોપી રિયાજ ફાજિલ કાઝીની ધરપકડ કરવામાં આવી છે. નાગપુરમાં એક NGO પ્રમુખ રિયાઝ ફાઝિલ કાઝી પર યૌન શોષણ અને […]

અમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું

નાગપુર, 18 એપ્રિલ, 2026 – ટાટા કંપનીમાં જેહાદીઓ હિન્દુ કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને દબડાવીને ધર્માંતરનો ધંધો કરી રહ્યા છે એ વાત ઉજાગર થયા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એક્સિસ બેંકમાં પણ આવી ઘટના બની ચૂકી છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ […]

આતંકી શાહીનનો દોરીસંચાર અને ટીસીએસની એચઆર નિદા ખાન દ્વારા અમલ?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)માં વર્ષો સુધી ચાલતા રહેલા ધર્માંતરના કાવતરા કેસમાં હવે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર HR એક્ઝિક્યુટિવ નિદા ખાનના પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની આતંકી ડો. શાહીન શાહિદ સાથેના જોડાણની તપાસ કરવા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ નાસિક જઈ શકે છે. નિદા ખાન પર ઉત્પીડન […]

TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ખુલાસો, પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ જણાવી વ્યથા…

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ગંભીર ખુલાસો થયો છે. કંપનીમાં કામ કરતા એક પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ તેની આપવીતી પોલીસ સમક્ષ જણાવી છે જે એ હદે અપરાધિક ગુનો બને છે કે સમગ્ર કંપની ઉપર જ પ્રતિબંધ આવી શકે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ની નાસિક બ્રાન્ચ ફરી એકવાર ગંભીર આરોપોને […]

વિદેશમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવા ઉપર TCSના ઊંચા દર હાલ નહીં વસુલાય

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ કરવા પર TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ)ના ઊંચા દરને લાગુ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યો છે. સરકારે 1 જુલાઈથી TCS 5 ટકાથી વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણય 1 ઓક્ટોબર 2023થી લાગુ કરવામાં આવશે. સરકારના તાજેતરના નિર્ણય અનુસાર, 7 લાખ રૂપિયા સુધીના આંતરરાષ્ટ્રીય […]

વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ વસૂલ કરાશે

નવી દિલ્હીઃ જો તમે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં ખર્ચ કરો છો, તો આવનારા સમયમાં આ ખર્ચના હેતુ વિશેની માહિતી એક નિશ્ચિત સમયગાળામાં બેંક સાથે શેર કરવી પડી શકે છે. ખર્ચના હેતુ પર આધાર રાખીને, આવકવેરા વિભાગ વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) વસૂલ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગ […]

વિદેશમાં નાણાં મોકલતાં લોકો માટે મહત્વના સમાચાર, 1 ઓક્ટોમ્બરથી 5 ટકા ટેક્સ લાગશે

– વિદેશ નાણાં મોકલતાં લોકો માટે મહત્વના સમાચાર – તેઓએ 1 ઓક્ટોમ્બરથી TCS ની જોગવાઈ ધ્યાનમાં રાખવી પડશે – જો કે કેટલાક કેસમાં સરકારે છૂટછાટ આપી છે હવે વિદેશ પૈસા મોકલતા પહેલા તમારે વધારે સાવચેત રહેવાની જરૂર છે, જે લોકો વિદેશમાં પૈસા મોકલે છે તેઓએ 1 ઓક્ટોબરથી લાગુ કરાયેલ TCSની જોગવાઈઓને ધ્યાનમાં રાખવી પડશે. વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code