1. Home
  2. ગુજરાતી
  3. ચોમાસામાં ત્વચા પર નિખાર લાવવા ઘરમાં રહેલી આ વસ્તુઓના કરો ઉપયોગ
ચોમાસામાં ત્વચા પર નિખાર લાવવા ઘરમાં રહેલી આ વસ્તુઓના કરો ઉપયોગ

ચોમાસામાં ત્વચા પર નિખાર લાવવા ઘરમાં રહેલી આ વસ્તુઓના કરો ઉપયોગ

0
Social Share

સામાન્ય રીતે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે સુંદર દેખાઈ અને તેમની ત્વચા કોમળ મુલાયમ બને, જો કે આ માટે તે ઘણા મોંધા પ્રોડક્ટ ઉપયોગ કરે છે પણ શું તમે જાણો છો તમારા ઘરમાં રહેલા લોટ,દાળ મસાલા એવી વ્સતુઓ છે જે તમારી ત્વચા પરનો નિખાર બરકરાર રાખવામાં મદદ કરે છે,હાલ જ્યારે વરસાદની સિઝન છે આવી સ્થિતિમાં તમે ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગ ફેશવોશ, ફેસ પેક તરીકે કરીને ત્વચા પર નિખાર લાવી શકો છો.

ફેસવોશ કરવા માટે લોટ 

ચોમાસામાં તમારી સ્કિન ભેજના કારણે ચીકણ ી વધુ હોય છે આવી સ્થિતિમાં ફેશ વોશ કરવા માટે સાબૂના ઉપયોગને ટાળો, તેના બદવે જૂવારનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ વડે ત્વચાને ઘોવાનું રાખો આમ કરવાથી ચીકાશ દૂર થશે અને ત્વચા ગ્લો કરશે.

ફેસપેક માટે દાળ

ચોખા અને અળદની બાળની પેસ્ટમાં દૂધ નાખીને ચહેરા પર ફેશ પેક તરીકે ઉપયોગ  કરવાથી સ્કિન ચીકણી રહેતી નથી અને ગ્લો કરે છે

ઘઉંનો લોટનો ફેસ પેક બનાવી પોતાની ત્વચા ઉપર લગાવીને નિખાર વધારી શકો છે. તેમજ વધતી ઉંમરની અસર પણ ઓછી કરે છે. ઘઉંના લોટમાં એન્ટી-એજિંગ ગુણો હોય છે. જો આપની ત્વચા ઓઈલી છે તો આપે આ ફેસપેકનો જરૂર ઉપયોગ કરવો જોઈએ.

મશરની દાળને વાટીને તેમાં મધ તથા હળદર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેને ત્વચા પર અપ્લાય કરી 20 મિનિટ રહેવા દો ત્યાર બાદ ફેસવોશ કરીલો આમ કરવાથી તમારી ત્વચા કોમળ બનવાની સલાથે સાથે ગ્લો પણ કરે છે.

જો તમારા ચહેરા પર બ્લેક દાણા વધુ હોય તો તમારે માત્ર ચોખાના લોટની પેસ્ટમાં મધ નાખીને 10 મિનિટ હળવા હાથે મસાજ કરવું જોઈએ આમ કરવાથી બ્લેક દાણાઓ દબર થાય છે અને સ્તિન ચમકદાર બને છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code