1. Home
  2. revoi editor

revoi editor

TMC ના 20 બળવાખોર સાંસદો NCPI માં જોડાશે, NDA ની તાકાત વધીને 312 થશે

નવી દિલ્હી, 15 જૂન 2026: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ટીએમસીમાંથી બળવો કરીને અલગ જૂથ બનાવનારા 20 સાંસદોએ હવે સત્તાવાર રીતે બિન-માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષ ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’માં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ 20 સાંસદોના ટેકા સાથે NCPI હવે […]

ધોળકાના કોંઠ ગામમાં મોડી રાત્રે લૂંટારૂઓએ ત્રાટક્યા, દંપત્તીને બંધક બનાવી લૂંટી લીધા

અમદાવાદ, 15 જુન, 2026 : Robbers robbed a couple  જિલ્લાના ધોળકા તાલુકાના કોંઠ ગામે ગત મોડી રાત્રે મંકી ટોપી પહેરીને આવેલા 4 હથિયારધારી લૂંટારૂ શખસોએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ  દંપતીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,10,500ની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં […]

શિક્ષકોની કામગીરી સામે બફાટ કર્યા બાદ મંત્રી રમેશ કટારાએ માફી માગી

ગાંધીનગર, 15 જુન, 2026 : Minister Ramesh Katara apologizes રાજ્યના કૃષિ વિભાગના રાજ્યમંત્રી રમેશ કટારાએ તાજેતરમાં ગોધરા ખાતે યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવીને બફાટ કર્યો હતો. કૃષિ રાજ્યમંત્રીના નિવેદન સામે શિક્ષક સંઘોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. વિરોધ વધતા મંત્રી રમેશ કટારાએ  જાહેરમાં […]

દિલ્હી, યુપી અને બિહાર સહિત 19રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા

નવી દિલ્હી, 15 જૂન 2026: દેશભરમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ લોકોની મુશ્કેલીઓ વધારવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 16 જૂનના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના ૧૯ રાજ્યોમાં ભારે વરસાદ અને ભયાનક વાવાઝોડાનું ‘અલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પ્રદેશોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે […]

ઈડરના સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત

ઈડર, 15 જુન, 2026 : Teenager dies after drowning in Sabarmati river  સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત […]

બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરવાયો

લંડન, 15 જૂન 2026: બાળકોની ઓનલાઈન સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને લઈને બ્રિટન સરકારે એક અત્યંત કડક અને મોટો નિર્ણય લીધો છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સત્તાવાર જાહેરાત કરી છે કે, હવેથી દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. સરકારનું કહેવું છે કે બાળકોને ઓનલાઈન દૂષણો, ગુનાઓ અને માનસિક તણાવથી […]

ભૂજના એરપોર્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણનું કામ જુલાઈમાં પૂર્ણ કરી દેવાશે

ભૂજ, 15 જુન, 2026 : Renovation work of Bhuj airport  શહેરના એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે એરપોર્ટનું રૂપિયા 10 કરોડના ખર્ચે નવીનીકરણ અને આધુનિકીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. એપ્રિલ 2024થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ 31 જુલાઈ 2026 સુધીમાં પૂર્ણ થશે તેમ એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટ […]

કાંકરેજના કંબોઈ ચાર રસ્તા પર ડમ્પરોના ત્રાસથી સર્જાતી ટ્રાફિકની સમસ્યા

પાલનપુર, 15 જુન, 2026 : Traffic problem caused by dumpers બનાસકાંઠાના  કાંકરેજ તાલુકાના કંબોઇ ચાર રસ્તા પર રેતી ભરીને આવતા અને જતા ડમ્પરોને કારણે ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. કસલપુરા-દુદાસણની બનાસ નદીમાંથી રેતી ભરીને આવતા ડમ્પરોને કારણે નાના વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,  ડમ્પરો ચારરસ્તા પર આડેધડ પાર્ક કરી […]

ગાંધીનગરના વલાદમાં એક મહિનાથી ઉભરાતી ગટરને લીધે રોગચાળાનો ભય

ગાંધીનગર, 15 જુન, 2026 : Fear of epidemic due to overflowing sewer જિલ્લાના વલાદ ગામમાં જૈન દેરાસર નજીક છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે. આ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. આથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના વલાદ ગામમાં છેલ્લા એક […]

સિહોરના ઐતિહાસિક બ્રહ્મકૂંડમાં અધિકમાસ નિમિત્તે દીપમાળાનું આયોજન કરાયું

ભાવનગર, 15 જુન, 2026 : A lamp procession was organized at Brahmakund જિલ્લાના સિહોર ખાતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા બ્રહ્મકુંડમાં અધિક માસની અમાસની સંધ્યાએ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વકલ્યાણની ભાવના સાથે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને બ્રહ્મકુંડ ખાતે બિરાજમાન દેવી-દેવતાઓ સમક્ષ દીપ પ્રજ્વલિત કરી વિશેષ પ્રાર્થના અર્પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code