1. Home
  2. revoi editor

revoi editor

ગુજરાતઃ ચાઈલ્ડહુડ ફ્રીડમ ઓપરેશન હેઠળ 84 બાળમજૂરોને મુક્ત કરાવાયાં

ગાંધીનગર, 16 જૂન 2026: DGP જી.એસ.મલિકનું કહેવું છે કે, “અમારુ આ અભિયાન માત્ર રેડ પાડવા પુરતુ સીમિત નથી, પરંતુ મુક્ત કરાયેલા બાળકોનું પુનવર્સન કરવામાં આવી રહ્યું છે અને તેમને નવી જિંદગી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ […]

કેલિફોર્નિયામાં US વાયુસેનાનું યુદ્ધ વિમાન વિમાન ક્રેશ, 8ના મોત

ન્યુયોર્ક, 16 જૂન 2026: અમેરિકાના કેલિફોર્નિયામાં US વાયુસેનાનું યુદ્ધ વિમાન B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયાં છે. યુએસ સેનાએ કહ્યું કે, રાત્રે દક્ષિણ કેલિફોર્નિયાના મોજાવેમાં US એરફોર્સ બેઝ પરથી ટેક ઓફ થયાના થોડા સમય પછી એક B-52 બોમ્બર ક્રેશ થયું હતું, વિમાન ક્રેશ થયાના અહેવાલ મળ્યા બાદ એરપોર્ટ […]

સ્લોવાકિયાએ નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કર્યા

નવી દિલ્હી, 16 જૂન 2026: સ્લોવાકિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ’ (ફર્સ્ટ ક્લાસ)થી સન્માનિત કર્યા છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી શાખ અને મજબૂત વિદેશ નીતિની સાબિતી આપતું આ કોઈ પણ વિદેશી રાષ્ટ્ર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ઓર્ડર ઓફ ધ […]

કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ, જ્યારે કુદરતી પ્રકોપ વચ્ચે શાસકોના સંવેદનહીન ચહેરા ખુલ્લા પડ્યા હતા

હેમંત પરમાર દ્વારા કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ થયા છે. જૂન ૧૬ અને ૧૭, ૨૦૧૩. ઉત્તરાખંડની એ કાળી રાત અને કમકમાટીભર્યો પ્રલય જેને યાદ કરીને આજે પણ લોકો ધ્રૂજી ઉઠે છે. આજે આ ભયાનક કેદારનાથ હોનારતને ૧૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ વહેતા સમય સાથે પણ તે ભયાનક પીડા, આક્રંદ અને સામાન્ય નાગરિકોનો આક્રોશ ઓછો […]

ભારતમાં ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ, NEET પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી, 16 જૂન 2026: Temporary ban on Telegram in India NEET-UG પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. પરીક્ષા 21 જૂને યોજાવાની છે, અને સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ લાદ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, “ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઈન્ફોર્મેશન ટેકનોલોજી […]

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

જકાર્તા, 16 જૂન 2026: ઇન્ડોનેશિયામાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 હતી. જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, ભૂકંપ 45 કિલોમીટર ઊંડાઈ પર હતો. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી. ઇન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ આવેલું છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ પ્રત્યે […]

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એક રિસર્ચ અનુસાર, ભારતની લગભગ 15 થી 30 ટકા વસ્તી કાયમી ધોરણે ગેસ અને એસિડિટીથી પીડાય છે. એટલું જ નહીં, નવા સંશોધનો દર્શાવે છે કે 60 થી 70 ટકા ભારતીયો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે […]

ભારતીય અર્થતંત્રની તેજ રફતાર: મે મહિનામાં નિકાસમાં 18 નો વધારો

નવી દિલ્હી, 15 જૂન 2026: વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું વેપાર જગત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મે 2026 માં દેશની નિકાસમાં ધરખમ વધારો નોંધાયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, મે મહિનામાં ભારતની વસ્તુઓની નિકાસ 18 ટકા વધીને 45.2 અબજ ડોલર (આશરે રૂ. 4,30,197.81 કરોડ) પર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં […]

મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર 7 ખેલાડીઓ

નવી દિલ્હી, 15 જૂન 2026: Top run-scorers in Women’s T20 World Cup મહિલા T20 વર્લ્ડ કપ (ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026) ની 10મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કર્યું છે. અહીં, આપણે મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ટોચના 7 રન બનાવનારા ખેલાડીઓ પર નજર કરીએ […]

બાળકોની નાની ભૂખ માટે બેસ્ટ છે આ દેશી સ્ટાઈલ મસાલા મેકરોની, જાણો રેસીપી

સાંજના 6 વાગે એટલે ઘરના દરેક ખૂણેથી એક જ અવાજ સંભળાય છે, “મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈક ટેસ્ટી ખાવા આપને!” જ્યારે બાળકો ભૂખને કારણે જીદ કરે છે, ત્યારે મોટાભાગના વાલીઓ ઉતાવળમાં તેમને બિસ્કિટ, સમોસા કે બહારના મોમોઝ ખવડાવી દેતા હોય છે. આ વસ્તુઓ સ્વાદમાં તો સારી લાગે છે, પરંતુ દરરોજ ખાવાથી બાળકના સ્વાસ્થ્ય પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code