1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જુથ બાખડી પડ્યા, બે આરોપીની ધરપકડ

સુરત, 7 એપ્રિલ 2026: Two groups clashed over a trivial matter શહેરના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ રોડ પર બાખડી પડ્યા હતા. હથિયારો સાથે મારામારી થતા બંન્ને જૂથે એક મનિટિ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાયો હતો. જ્યારે […]

અમદાવાદમાં 133 શાળાઓને પેન્ડિંગ રિકવરીના મુદ્દે DEOએ ફટકારી નોટિસ

અમદાવાદ, 7 એપ્રિલ 2026: DEO issues notice to 133 schools  શહેરની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી ગ્રાન્ટની રકમ હજુ સુધી જમા કરાવી નથી. આથી શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹2.91 કરોડની પેન્ડિંગ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે “કોંગ્રેસના કમિટમેન્ટ” સાથે રોડમેપ જાહેર કરાયો

અમદાવાદ, 7 એપ્રિલ, 2026 –  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પક્ષે જણાવ્યું કે, ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ અભિયાન દ્વારા લોકો સુધી સીધો સંપર્ક સાધી, તેમના જીવન સાથે જોડાયેલા પ્રશ્નોને સમજવામાં આવ્યા અને તેના આધારે […]

NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરમાં ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો

અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં વડનગરની મુલાકાત લઈ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો અનુભવ કર્યો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, શર્મિષ્ઠા તળાવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાળા, બૌદ્ધ મઠ તેમજ શહેરની હેરિટેજ વૉક જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ખાસ […]

AACA Media AdVantage 2026: અમદાવાદમાં દેશના દિગ્ગજ મીડિયા નિષ્ણાતો અને એડવર્ટાઇઝર્સનો મહાકુંભ

એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના 35 વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ ટૉક શોનું આયોજન; પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડકાસ્ટના ભવિષ્ય પર થશે મંથન અમદાવાદ, 6 એપ્રિલ 2026: અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) દ્વારા તેની સ્થાપનાના 35 ગૌરવશાળી વર્ષોની ઉજવણીના ભાગરૂપે ‘ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ’ અંતર્ગત એક અનોખી પહેલ ‘AACA Media AdVantage 2026 Talkshow’રજૂ કરવામાં આવી રહી છે. ‘ઓલ ગુજરાત મીડિયા એવોર્ડ્સ’ […]

વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન અપાયું [અલકેશ પટેલ] અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય હતું. સ્થળ હતું ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો હૉલ અને પ્રસંગ હતો યુવા ક્રિએટર્સને […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: ગોમતીપુરના પીઢ કોર્પોરેટર ઈકબાલ શેખનું રાજીનામું, પક્ષમાં અવગણના થતી હોવાનો આરોપ

અમદાવાદ, 5 એપ્રિલ 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેરના ગોમતીપુર વોર્ડના વરિષ્ઠ કોર્પોરેટર ઈકબાલ શેખે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. ઈકબાલ શેખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પક્ષમાં પોતાની અવગણના થતી હોવાની ગંભીર ફરિયાદ કરી છે. ઈકબાલ શેખે પોતાના રાજીનામાના પત્રમાં […]

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત

અમદાવાદ, 5 એપ્રિલ 2026: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગની ટીમે બાતમીના આધારે સતર્કતા દાખવીને બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા એક મુસાફરને અટકાવી તેની પાસેથી અંદાજે 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. વિદેશી વેરાયટીનો આ હાઈબ્રીડ ગાંજો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત મોંઘો હોવાનું જાણવા મળ્યું છે. મળતી […]

સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું નેટવર્ક ઝડપાયું: 47 કરોડના કૌભાંડમાં BSC પાસ યુવકની ધરપકડ

સુરત, 5 એપ્રિલ 2026: સુરત સાયબર સેલે લિંબાયત વિસ્તારમાં દરોડા પાડીને દુબઈ સ્થિત સાયબર માફિયાઓ માટે કામ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી મહારાષ્ટ્રની બેંકોના ખાતા ખોલાવી તેની કિટ દુબઈ મોકલતી હતી અને તે ખાતાઓમાં જમા થતા ફ્રોડના નાણાં એટીએમ મારફતે ઉપાડી લેતી હતી. પોલીસે આ મામલે ૨૨ વર્ષીય બીએસસી પાસ યુવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code