1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

નરેન્દ્ર મોદી ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને મળ્યા

નવી દિલ્હી, 28 એપ્રિલ 2028: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમની રાજધાની ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ આ સન્માનિત વ્યક્તિઓ સાથે વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરી. તેમણે આ બેઠકને “અત્યંત આનંદપ્રદ” ગણાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર […]

પહેલગામની જેમ મુંબઈમાં પણ નામ અને ધર્મ પૂછીને બે સુરક્ષાકર્મી ઉપર કરાયો હુમલો, આરોપી ઝડપાયો

મુંબઈ, 28 એપ્રિલ, 2028: દેશની આર્થિક રાજધાની મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બે સુરક્ષાકર્મીઓ પર લઘુમતી કોમના યુવાનો નામ અને ધર્મ પૂછ્યા બાદ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ બનાવમાં આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા હવે તપાસ મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને […]

પંજાબમાં રેલવે ટ્રેક ઉડાવવાનું કાવતરું: રાજપુરા-શંભુ બોર્ડર પાસે આઈઈડી બ્લાસ્ટ, એકનું મોત

પટિયાલા, 28 એપ્રિલ 2026: પંજાબમાં ફરી એકવાર રેલવે નેટવર્કને નિશાન બનાવીને દેશને હચમચાવી દેવાનું આતંકી કાવતરું સામે આવ્યું છે. રાજપુરા અને શંભુ રેલવે સ્ટેશન વચ્ચેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર મોડી રાત્રે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં એક વ્યક્તિના ચિથરેચિથરા ઊડી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને આતંકી હુમલાના […]

દાઉદનો નજીકનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા ભારત લવાયો, તુર્કીયેમાં થઈ હતી ધરપકડ

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: ભારત સરકારની નશીલા પદાર્થો વિરુદ્ધની ઝુંબેશમાં એક મોટી સફળતા મળી છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો અત્યંત નજીકનો ગણાતો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ ડોલાને તુર્કિયેના ઈસ્તંબુલથી ઝડપી પાડ્યા બાદ ભારત લાવવામાં આવ્યો છે. મંગળવારે વહેલી સવારે એક વિશેષ વિમાન દ્વારા તેને દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યો હતો, જ્યાં ભારતીય ગુપ્તચર […]

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી રૂ. 510 કરોડની મતા જપ્ત કરાઈ

કોલકાતા, 28 એપ્રિલ 2026: ભારતના ચૂંટણી પંચએ 15 માર્ચ, 2026 ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી. પંચે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને આદર્શ આચાર સંહિતા (એમસીસી) નું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. પંચે ચૂંટણી યોજાનારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના સરહદી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય […]

સિક્કિમ: ગંગટોકમાં પીએમ મોદીએ બાળકો સાથે ફૂટબોલ રમવાની મજા જાણી

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિક્કિમની મુલાકાતે છે. મંગળવારે સવારે પ્રધાનમંત્રી મોદીએ રાજધાની ગંગટોકમાં સ્થાનિક બાળકો સાથે ફૂટબોલ રમવાની મજા માણી હતી. પ્રધાનમંત્રી મોદીએ બાળકો સાથે ફૂટબોલ રમતા તેમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “ગંગટોકમાં એક સુંદર સવાર. સિક્કિમમાં મારા નાના […]

ભારતમાં પબ્લિક વાઇ-ફાઇના વ્યાપને વધારવા TRAIની કવાયત

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે “ભારતમાં પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો પ્રસાર” વિષય પર એક મહત્વપૂર્ણ પરામર્શ પત્ર જાહેર કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં પબ્લિક વાઇ-ફાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિને વેગ આપવા અને આ ક્ષેત્રમાં આવતા પડકારોને દૂર કરવાનો છે. TRAI દ્વારા બહાર પાડવામાં આવેલા આ પત્રમાં અન્ય દેશોની […]

ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

કોલકાતા, 27 એપ્રિલ, 2027 –  ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમય, એવા સબળ સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી છે. પીએમ મોદી સહિતના તમામ […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર: નિકાસકારોને મળશે 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સોમવારે એક નવા સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વ્યાપાર, રોકાણ અને રોજગારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં […]

OMG! વૈભવ સૂર્યવંશીએ ફેન્સ સાથે ફોટો પડાવવાના પૈસા માગ્યા, પછી શું થયું, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 27 એપ્રિલ, 2026 – IPL 2026 માં પોતાની તોફાની બેટિંગથી દુનિયાને દીવાની બનાવનાર રાજસ્થાન રોયલ્સના યુવા સિતારા વૈભવ સૂર્યવંશી Vaibhav Suryavanshi અત્યારે મેદાનની બહાર પણ પોતાના અંદાજથી ચર્ચાઓ જગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વૈભવનો એક અત્યંત પ્રેમાળ અને રમુજી અંદાજ જોવા મળ્યો છે. વીડિયોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code