1. Home
  2. Tag "BJP Leaders"

CM સહિત ભાજપના નેતાઓને તેડું આવતા દિલ્હી પહોંચ્યા, મંત્રી મંડળના વિસ્તરણની શક્યતા

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ પ્રદેશ ભાજપના પ્રભારી સહિત નેતાઓને દિલ્હી હાઈ કમાન્ડનું તેડુ આવતા મુખ્યમંત્રી સહિત તમામ પદાધિકારીઓ તાબડતોબ દિલ્હી પહોંચ્યા હતા.જ્યાં ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ક્યા મુદ્દા પર ચર્ચા થઈ તે જાણવા મળ્યું નથી પણ કહેવાય છે. કે, મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા […]

રક્ષાબંધન પર્વ પર મુસ્લિમ મહિલાઓ ભાજપ નેતાઓને બાંધશે રાખડી,PM મોદીની સૂચના

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર આગામી રક્ષાબંધનના તહેવાર પર ભાજપના નેતાઓ અને મુસ્લિમ મહિલાઓ વચ્ચે રક્ષાબંધનનો તહેવાર મનાવાશે . મુસ્લિમ મહિલાઓ ભાજપ અને NDA પાર્ટીઓના સાંસદો અને નેતાઓને રાખડી બાંધશે.મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકના દર્દમાંથી મુક્તિ અપાવનાર પીએમ મોદીએ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેમની સાથે સીધા જોડાવા માટેનો મંત્ર આપ્યો છે.મોદી ભાજપ અને એનડીએના […]

પીએમ આવાસ પર ભાજપના નેતાઓની બેઠક યોજાઈ,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓએ બુધવારે મહત્વની બેઠક કરી હતી. વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ મેરેથોન બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટીના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ પણ હાજર હતા. બેઠકના મુદ્દાઓ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ […]

પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ સહિત ભાજપના નેતાઓએ વીર સાવરકરને આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી : ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા વિનાયક દામોદર સાવરકરની આજે 140મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. તેમની જન્મજયંતિ પર પીએમ મોદી સહિત ભાજપના મોટા નેતાઓએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય […]

મોદી સરકારના 2023-24 બજેટને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને પીએમ મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને આગેવાનોએ આવકાર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે પરંતુ તેની સાથે નાણામંત્રીએ સમાવેશી બજેટ રજૂ કર્યું છે. આર્થિક રીતે પછાત, મહિલાઓ કે વૃદ્ધો […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી: રાજકોટમાં ભાજપના આ નેતાઓએ બતાવ્યો પરચમ

રાજકોટ:ગુજરાત વિધાનસભાની ચુંટણી-2022 નું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપની જીતને લઈને રાજકોટમાં પણ જોરદાર માહોલ જોવા મળ્યો છે.રાજકોટમાં તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ પૂર્વમાં ભાજપના ઉમેદવાર ઉદય કાનગડની ભવ્ય જીત થઈ છે.તેઓ 23534 મતોથી વિજય બન્યા છે.જો રાજકોટ પશ્ચિમની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહનો વિજય 105975 મતોથી […]

દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે, PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર  

દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કરશે PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે દિલ્હી: ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે 12 વાગ્યે સંસદ ભવનમાં ઉમેદવારી ફોર્મ કરશે. આ અવસર પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code