1. Home
  2. Tag "Ceramic industry"

મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત આપવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી, 1 જુલાઈ 2026 : Demand for relief in gas prices for ceramic industry ખાડી યુદ્ધને લીધે ભારત સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. તેના લીધે ઉદ્યોગ-ધંધાને વ્યાપક અસર પડી છે. મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ખાડી યુદ્ધની સ્થિતિને લીધે નિકાસને અસર થતાં તેમજ સીએનજીના ભાવમાં વધારો થતા મંદીનો સામનો […]

થાનમાં સિરામિક ઉદ્યોગને 3 લાખ ટન માટીની જરૂરિયાત સામે 40 ટકા જથ્થો મળતા મુશ્કેલી

સુરેન્દ્રનગર, 28 જુન 2026 : Ceramic industry faces problems due to clay shortage જિલ્લાના થાનમાં સિરામિક ઉદ્યોગકારો માટી (ક્લે)નો પુરતો જથ્થો મળતો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. સીરામિક કલેની ભારે અછત હોવાથી 40 ટકા જ માલ મળે છે. ખાણ-ખનીજ વિભાગના બિન જરૂરી નિયંત્રણના લીધે આ સ્થિતિનું નિર્માણ થયું છે.આથી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]

મોરબીમાં સિરામિક ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડી, 670 એકમોમાં કામગીરી શરૂ

ગાંધીનગર, 19 મે, 2026 – મોરબીમાં સિરામિક ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે દોઢ મહિના પહેલા માત્ર 83 એકમો ચાલુ હતાં તેની સંખ્યા વધી છે. હવે 670 એકમોમાં કામગીરી શરૂ થઈ છે તેમ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ગુજરાતનો મોરબી સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન […]

થાનમાં સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં પ્રતિકિલો 46.06નો વધારો કરાતા મુશ્કેલી

સુરેન્દ્રનગર, 29 માર્ચ 2026: Trouble as gas price hiked  ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ભારતમાં ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં કાપ મુકાયા બાદ ભાવમાં તોતિંગ વધારો કરાતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.11.06 કરોડનો બોજો આવશે. પહેલા જે એક […]

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, 200થી વધુ કારખાનાંને લાગ્યા તાળાં

મોરબીઃ શહેર અને જિલ્લામાં સિરામિકના અનેક કારખાનાંઓ આવેલા છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ […]

મોરબીના સિરામિક ઉદ્યોગને અપાતા સીએનજી ગેસના ભાવ વધારા સામે અસંતોષ

મોરબીઃ ગુજરાત ગેસ કંપનીએ આગામી તા. 1લી નવેમ્બરથી ઉદ્યોગોને અપાતા સીએનજી ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરતા તેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. દિવાળી ટાણે જ  કામદારોને બોનસ આપવા સહિત […]

ગેસના ભાવના વધારાને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી, 500 યુનિટ્સ મહિના માટે બંધ રહેશે

મોરબી : દેશમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામિક યુનિટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની […]

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધથી ગુજરાતના સિરામિક ઉદ્યાગને પડ્યો ફટકો, નિકાસ-આયાત અટકી પડી,

મોરબીઃ રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા મોરબીના સિરામીક ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. રશિયા અને યુક્રેનમાં  સિરામિક ઉદ્યોગકારો દ્વારા થોડાં પ્રમાણમાં નિકાસ થાય છે અને આવતા મહિનાના અંતમાં રશિયામાં એક સિરામિક પ્રદર્શન યોજાવાનું છે.  એટલે હવે ત્યાં જવા માટે પણ  અસમંજસભરી સ્થિતિ સર્જાઇ છે.’ મોરબી સિરામીક એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં મહિને આશરે 7થી […]

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કપરો સમય, ગેસ બાદ હવે શિપિંગ ભાડામાં પણ વધારો

મોરબીઃ શહેર- જિલ્લાના સિરામિક ઉદ્યોગનો હાલ કપરો સમય ચાલી રહ્યો છે. કોરોનાના પ્રથમ કાળથી સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હતી. આજે પણ સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો છવાયા છે. મહિને એક હજાર કરોડની નિકાસ કરતો સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિનામાં અનેક વખત ગેસના ભાવ વધારાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હવે નવી મુસીબતે માથું ઊંચક્યું […]

થાન અને વઢવાણ વિસ્તારનો સિરામિક ઉદ્યોગ ગેસનો ભાવ વધારાને લીધે સંકટમાં મુકાયો

વઢવાણ :  દેશમાં કોલસાની અછત ચાલી રહી છે, બીજીબાજુ ગેસમાં પણ તોતિંગ ભાવ વધારાને કારણે ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેમાં વઢવાણ વિસ્તારમાં આવેલો સિરામીક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. થાન વિસ્તારમાં ખાસ્સું ઉત્પાદન થઇ રહ્યું છે, પણ તાજેતરમાં ત્રીજો રૂ.11.34નો ભાવવધારો ગેસમાં આવી જતા હવે ઉદ્યોગ ઉપર કરોડોનો બોજો આવશે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code