સુરેન્દ્રનગરમાં મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસની આક્રોશ રેલી યોજાઈ
સુરેન્દ્રનગર, 5 જુન, 2026 : Congress holds protest rally against inflation and unemployment શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મહેન્દ્ર પરમારની આગેવાની હેઠળ રેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધિત કરતું આવેદનપત્ર અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ […]


