ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોની સ્કેટીંગ રેલી યોજાઈ
ભાવનગર, 5 જુન, 2026 : આજે 5 જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે શહેરના ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને નિષ્કલંક મહાદેવ, કોળિયાક સુધી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાએ બાળકોની સ્કેટીંગ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 […]


