1. Home
  2. Tag "local news"

ગીરના જંગલમાંથી 65 હરણને પકડીને દીપડાના ખોરાક માટે સુરત રેન્જમાં મુક્ત કરાયા

સુરત, 26 જુન, 2026 : 65 deer released in Surat range for leopard food જિલ્લાના માંડવી અને આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ત્રાસ વધી રહ્યો છે. દીપડા શિકારની શોધમાં શહેરી વિસ્તાર સુધી આવી જતા હોય છે. દીપડાઓને જંગલ વિસ્તારમાં જ કૂદરતી ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ગીરના જંગલમાંથી ટપકાવાળા 65 […]

સાયબર ફ્રોડ માટે APK ફાઈલ વેચતી જામતારાની ગેન્ગને પોલીસે ટ્રેનમાંથી દબોચી લીધી

અમદાવાદ, 26 જુન, 2026 : Police catch gang selling APK files for cyber fraud ઝારખંડના જામતારાની સાયબર ફ્રોડ ગેન્ગ દેશભરમાં કૂખ્યાત છે. અલગ અલગ ગેન્ગના સભ્યો લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં પાવરધા હોય છે. આવી જ એક ગેન્ગના ત્રણ શખસોને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે રેલવે પોલીસની મદદથી ઝડપી લીધા છે. પકડાયેલા શખસો APK ફાઈલ બનાવીને […]

નેનો ટેકનોલોજી અને એનર્જી ઈજનેરીમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, મોટાભાગની બેઠકો ખાલી

અમદાવાદ, 26 જુન, 2026 : Admission craze in nanotechnology and energy engineering has decreased  રાજ્યમાં ડિગ્રી એન્જિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પ્રથમ રાઉન્ડની સીટની ફાળવણી કરી દેવામાં આવી છે. જો કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેના કારણે 34 […]

S G હાઈવે પર સરગાસણ બ્રિજ નજીક ચાર કાર એકબીજા સાથે ટકરાતા લાગી આગ

ગાંધીનગર, 26 જુન, 2026 : Four cars collided with each other and caught fire સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખાસ કરીને રાતના સમયે પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાત્રે સરગાસણ બ્રિજ નજીક ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં […]

સરકારી કચેરીઓમાં વીજ બચત અભિયાનનો પ્રારંભ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

ગાંધીનગર, 26 જુન, 2026 :  Electricity saving campaign launched in government offices ગ્લોબલ વોર્મિંગ અને દિન-પ્રતિદિન વધતા જતા તાપમાનને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઊર્જા […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ પકડાયું, 5346 આરોપીઓ જેલમાં ધકેલાયા

ગાંધીનગર, 25 જુન, 2026 : Drugs worth Rs 13,600 crore seized in Gujarat in last 5 years ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ […]

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ હાંસલ કરવાનો સરકારનો લક્ષ્યાંક

ગાંધીનગર, 25 જૂન, 2026: Goal is to achieve ‘zero dropout rate’ in primary and secondary schools પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્યથી તત્કાલીન મુખ્યમંત્રી અને  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. […]

ઉનાવામાં કેમિકલના કલરવાળી નકલી વરિયાળીનો 4766 કિલો જથ્થો પકડાયો

મહેસાણા, 25 જુન, 2026 : 4766 kg of fake fennel colored with chemicals seized  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવાના શિવ ગંગા એસ્ટેટમાં કેમિકલ કલર ભેળવીને આર્ટિફિશિયલ વરિયાળી બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો છે. ફૂડ વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 8,67,880ની કિંમતનો 4766 કિલોગ્રામ ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે.  મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને […]

કાળુપર રેલવે સ્ટેશન નજીક પોલીસ જવાન પર રોફ જમાવતો નકલી IPS પકડાયો

અમદાવાદ, 25 જુન, 2026 : Fake IPS caught robbing policeman  શહેરના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં કારમાં આવેલા એક યુવાને ટ્રાફિક પોલીસ સામે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને ટ્રાફિક પોલીસને પોતે IPS જોન ડેનિયલ તરીકે ઓળખ આપીને બેફામ અપશબ્દો કહીને તેની વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આ ગંભીર ઘટના સંદર્ભે ભોગ બનનાર કોન્સ્ટેબલ અજય […]

વંદે ભારત ટ્રેનમાં સોમનાથ અથવા દ્વારકાના દર્શન કરી એક જ દિવસમાં પરત ફરી શકાશે

અમદાવાદ, 25 જુન, 2026 :  Return to Somnath or Dwarka in a single day સોમનાથ અને દ્વારકાના દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે અમદાવાદથી ખાસ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ અને ઓખા (દ્વારકા) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન સવારે 6.15 વાગ્યે સાબરમતીથી રવાના થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code