1. Home
  2. Tag "local news"

ડિગ્રી ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ

અમદાવાદ, 25 જુન, 2026 : All seats in government colleges in degree engineering filled રાજ્યમાં ધોરણ-12સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ પ્રત્યે ભારે […]

ભૂજની પાલારા જેલમાં કેદીઓએ જેલ સહાયક પર કર્યો જીવલેણ હુમલો

ભૂજ, 25 જુન, 2026 : Prisoners fatally attack jail assistant શહેર નજીક આવેલી પાલારા જેલમાં કોઈ કારણસર ઉશ્કેરાયેલા બે કેદીઓએ જેલ સહાયક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેલ સહાયકને ગંભીર ઈજા થતાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,  ઈજાગ્રસ્ત જેલ સહાયકે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  આ બનાવની […]

ગાંધીનગરમાં જાહેર માર્ગો પરના દબાણો હટાવવા GMC દ્વારા ઝુબેશ

ગાંધીનગર, 25 જુન, 2026 : Campaign to remove pressure on public roads  શહેરના રોડ-રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ હાથ ધરાવામાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકડી સુધીના મુખ્ય માર્ગો અને સર્વિસ રોડ પર લાંબા સમયથી ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ સંયુક્ત ડ્રાઈવમાં ડીમાર્ટ, ચાયવાલે […]

BSC નર્સિંગ સહિત કોર્ષમાં પ્રવેશ માટે 7 જુલાઈ સુધી અરજી કરી શકાશે

અમદાવાદ, 25 જુન, 2026 : Applications for B.Sc. Nursing admission  શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ પર પેરા મેડિકલ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે ખાસ કરીને MPT, પોસ્ટ બેઝિક બીએસસી (નર્સિંગ), એમએસસી નર્સિંગ, અને એમ.ઓપ્ટોમેટ્રી જેવા અત્યંત આકર્ષક અને ડિમાન્ડેડ કોર્સિસમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ […]

ભાવનગરમાં પ્રવાસીઓની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનો સામે ઝુંબેશ, 14 વાહનો ડિટેઈન

ભાવનગર, 25 જુન, 2026 : Campaign against vehicles illegally transporting tourists  શહેરના એસટી બસ સ્ટેશનથી પ્રવાસીઓને ગેરકાયદે હેરાફેરી કરતા વાહનો સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્તરીતે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 14 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 134 વાહનચાલકોને મેમો ઈસ્યુ કરીને સ્થળ પર રૂા.1,68,100 દંડ  વસુલાત આવ્યો છે. ભાવનગર શહેરના […]

અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ થયેલા સિનિયર સિટિઝનને પોલીસે સતર્કતાથી બચાવી લીધા

અમદાવાદ, 25 જુન, 2026 : Police rescue senior citizen who was digitally arrested સાયબર માફિયાઓએ શહેરના થલતેજની વિશાલ શિપિંગ એજન્સીમાં કાર્યરત એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને નકલી સીબીઆઈ વોરંટ, નકલી કોર્ટ નોટિસ, નકલી જજના હસ્તાક્ષરવાળા દસ્તાવેજો અને તપાસના કાગળો મોકલી વિશ્વાસ ઉભો કરીને રૂપિયા ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો કરતા હતા. દરમિયાન સિનિયર સિટિઝન જ્યા કામ […]

ખાંભા તાલુકાના ચતુરી ગામે દાદાના હાથમાંથી 5 વર્ષના બાળકને સિંહણ ખેંચી ગઈ

અમરેલી, 25 જુન, 2026 : A lioness snatched a 5-year-old child from his grandfather’s hands જિલ્લામાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ સાંજના સમયે બન્યો હતો. પોતાના દાદાની આંગળી પકડીને જતા 5 વર્ષના માસુમ બાળકને ઝૂંટવીને સિંહણ જંગલમાં નાસી ગઈ હતી. દાદાએ પોતાના પૌત્રને બચાવવા માટે […]

હવામાન વિભાગની આગાહી પણ ગુજરાતમાં મેઘાના આગમનમાં થઈ રહેલો વિલંબ

અમદાવાદ, 25 જુન, 2026 : Delay in the arrival of rain in Gujarat. રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. પણ વરસાદના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. આજે સવારથી બપોર સુધીમાં જુનાગઢના માળિયા હાટીનામાં માત્ર અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં […]

રુદ્ર વીણાના નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય ગૌરવ અપાવતા કિશોરભાઈ મિસ્ત્રી

વડોદરા, 24 જુન, 2026 : National pride to the tradition of making Rudra Veena ગુજરાતની કલાનગરી તરીકે વિખ્યાત વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા ૧૫૦ વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે.મિસ્ત્રી પરિવારના આ પ્રયાસોનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું. નવી દિલ્હી સ્થિત  સંગીત નાટક અકાદમી, એ રુદ્ર વીણા નિર્માણ માટે શ્રી […]

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રી

અમદાવાદ, 24 જૂન, 2026 : Plasma adulteration scam જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code