1. Home
  2. Tag "local news"

અમદાવાદમાં નર્મદાના નીરથી સાબરમતી નદી બે કાંઠે થતા સર્જાયો નયનરમ્ય નજારો

અમદાવાદ, 24 જુન 2026 : Picturesque view created by the two banks of the Sabarmati River શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાની કામગીરી માટે નદી ખાલી કરવામાં આવી હતી. હવે વાસણા બેરેજના દરવાજાની કામગીરી પૂર્ણ થતાં ગઈકાલે સાબરમતી નદી નર્મદાના પાણીથી ભરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ પર નદી બન્ને કાંઠે ભરાયેલી હોવાથી નયનરમ્ય નજારો જોવા […]

અમદાવાદમાં સોલા બ્રિજ નીચેનો કટ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો

અમદાવાદ, 24 જુન 2026 :  Traffic diverted by closing the cut under Sola Bridge  શહેરના એસ.જી. હાઈવે પર સોલા બ્રિજ નીચે પીક અવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ. તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્તરીતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હાઈવે પર આવેલા પ્રખ્યાત પેલેડિયમ મોલની સામેના સોલા બ્રિજ નીચેનો […]

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો ભૂતાવળ ડાયરો ટ્રાફિક જામને લીધે પોલીસે બંધ કરાવ્યો

જુનાગઢ, 24 જુન 2026 : Police shut down ghost show held at crematorium due to traffic jam શહેરના સ્મશાનમાં ભવ્ય ‘ભૂતાવળ ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેના લીધે રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય […]

જામનગરમાં દબાણો હટાવવા ગયેલી મ્યુનિની ટીમ પર કરાયો હુમલો

જામનગર, 24 જુન 2026 : Attack on municipal team that went to relieve pressure  શહેરના વ્યસ્ત એવા અંબર ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. દબાણ હટાવ ટીમ નડતરરૂપ ગેરકાયદે બાંધકામો હટાવી રહી હતી, ત્યારે અચાનક જ સ્થાનિક લોકો દ્વારા ટીમ પર હુમલો […]

સુરેન્દ્રનગરમાં અંગ્રેજકાળના ટાવરની ઘડિયાળને રિપેર કરનારા મળતા નથી

સુરેન્દ્રનગર, 24 જુન 2026 :  No one can find anyone to repair the British-era tower clock  શહેરમાં વર્ષો પહેલા એટલે કે, 1872માં અંગ્રેજ અધિકારી જોર્ડને  ટાવર બનાવ્યો હતો. તત્કાલિન સમયે ટાવર પરની ઘડિયાળમાં લોકો સમય જોઈ શકતા હતા. અને ઘડિયાળના ડંકા શહેરભરમાં સંભળાતા હતા. આજે પણ  ટાવર એ સુરેન્દ્રનગર શહેરની આગવી ઓળખ છે. પરંતુ ટાવર […]

ખારાઘોડા રેલવે સ્ટેશન પર મીઠાના વહન માટે સુવિધામાં વધારો કરાશે

સુરેન્દ્રનગર, 24 જુન 2026 : Facilities for transporting salt increased કચ્છના નાના રણમાં મીઠાનું વિપુલ ઉત્પાદન થાય છે. અને રેલવે વેગન દ્વારા દેશભરમાં મીઠાનો જથ્થો પહોંચાડવામાં આવે છે. ખારાઘોડાથી રેલવે વેગનોમાં મીઠાની બોરીઓ ભરવામાં આવે છે. પણ   દર વર્ષે રેલવેને રૂ. 110 કરોડની રેલવેનૂરની આવક રળી આપતા ખારાઘોડા રેલવે સ્ટેશનમાં યોગ્ય સુવિધા ન હોવાથી વેપારીઓ […]

અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નો ન ઉકેલાતા મહામંડળ દ્વારા CMને રજુઆત

અમદાવાદ, 24 જુન 2026 : Pending demands of teachers  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. આથી  ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને સ્મૃતિપત્ર પાઠવીને રજુઆત કરી છે. મહામંડળે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે પૂર્ણ કક્ષાની બેઠક યોજી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની માગ પણ કરી […]

રાજકોટના લોઠડા ગામના ઊંડા કૂવામાં પડેલા શિયાળના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું

રાજકોટ, 24 જુન 2026 : A fox cub that fell into a deep well was rescued  જિલ્લાના લોઠડા ગામ નજીક આવેલા એક ઊંડા કૂવામાં શિયાળનું બચ્ચું પડી ગયું હતું. જેની ગ્રામલોકોને જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમે દોડી જઈને તપાસ કરતા ઊંડા કૂવામાં શિયાળનું બચ્ચુ બહાર નિકળવા માટે […]

રાજકોટમાં ડિમોલિશન વખતે અધિકારીઓએ ચા-નાસ્તા, ભોજનનો 27 લાખનો ખર્ચ કર્યો

રાજકોટ, 24 જુન 2026 : RMC spent Rs 27 lakh on tea, snacks and food during demolition શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધર્યુ હતું. એક સપ્તાહ સુધી ચાલેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહીમાં મ્યુનિના કર્મચારીઓ-અધિકારીઓ તથા બંદોબસ્ત માટે પોલીસ […]

સુરતના સચિન વિસ્તારમાં 42 કિલો ગાંજા સાથે ઓડિસાની ત્રણ મહિલા પકડાઈ

સુરત, 24 જુન 2026 :  3 women caught with 42 kg of ganja  શહેરના સચીન વિસ્તારમાં અંબિકાનગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઓડિશાથી મંગાવેલા 42 કિલો ગાંજાના જથ્થા સાથે 3 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સીધો ગાંજો મંગાવીને સુરતના જાણીતા ઇન્ડસ્ટ્રિયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં સપ્લાય કરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code