લવ જેહાદ વિરુદ્વ આપણે સૌએ જાગૃત થવાની જરૂર: પ્રદીપસિંહ જાડેજા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં લવ જેહાદનું બિલ રજૂ કરાયું દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય: પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે બે બેઠકો થશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ […]


