1. Home
  2. Tag "mig-21"

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

પંજાબ: મોગામાં લડાકુ વિમાન મિગ -21 ક્રેશ થયું, પાયલટની શોધખોળ ચાલુ  

મોગાના બાધાપુરામાં ક્રેશ થયું મિગ -21 ટ્રેનીંગ દરમિયાન બની દુર્ઘટના પાયલટની શોધખોળ ચાલુ ચંડીગઢ: પંજાબના મોગામાં લડાકુ વિમાન મિગ 21 મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેનીંગને લીધે પાયલટ અભિનવએ રાજસ્થાનના સુરતગઢથી મિગ -21 થી ફ્લાઇટ લીધી હતી, ત્યારબાદ વિમાન ક્રેશ થયું હતું. એવું પણ જાણવા મળે છે કે પાયલટ […]

ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું, કેપ્ટનનું થયું મોત

ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત મિગ 21 વિમાન બન્યું દુર્ઘટનાગ્રસ્ત દુર્ઘટનામાં કેપ્ટનનું નિપજ્યું મોત નવી દિલ્લી: ભારતીય વાયુસેનાનું મિગ – 21 બાઇસન વિમાન આજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.આ વિમાન સેન્ટ્રલ ઇન્ડિયાના એક એરબેઝ પર કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે રવાના થયા સમયે એક ધાતક દુર્ઘટનાનું શિકાર બન્યું હતું.દુર્ઘટનામાં કેપ્ટનનું મોત નિપજ્યું હતું.ભારતીય વાયુસેના જણાવ્યા મુજબ, દુર્ઘટનાના કારણની શોધખોળ […]

બિકાનેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું એક વિમાન રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. બિકાનેર જિલ્લાના શોભાસર નજીક ક્રેશ થયેલું યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાનું મિગ-21 હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવે છે. બિકાનેરના એસપીને ટાંકીને ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શોભાસર ખાતે યુદ્ધવિમાનના ક્રેશ થતા પહેલા પાયલટ સુરક્ષિત રીતે ઈજેક્ટ થયો હતો. પાયલટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના […]

વિંગ કમાન્ડર અભિનંદનની થઈ રહી છે વતન વાપસી, ઈસ્લામાબાદથી લાહોર માટે નીકળ્યા

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અને મિગ-21 બાઈસનના પાયલટ  અભિનંદનની આજે વતન વાપસી થઈ રહી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલી જાણકારી મુજબ, વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી લાહોર આવવા માટે રવાના થઈ ચુક્યા છે. તેઓ લાહોરથી સીધા વાઘા બોર્ડરના રાસ્તે ભારતમાં દાખલ થશે. વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાયુસેનાનું એક ડેલિગેશન […]

દુશ્મન દેશમાં પણ બહાદૂરીથી વાત કરી રહ્યો છે મારો પુત્ર, મને તેના પર છે ગર્વ: વિંગ કમાન્ડર અભિનનંદનના પિતા

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના પિતા અને ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને પોતાના પુત્રને એક બેહદ ભાવુક સંદેશ લખ્યો છે અને આ સંદેશો એક બહાદૂર પિતા દ્વારા પોતાના શૂરવીર પુત્રને લખવામાં આવ્યો છે. ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને આ સંદેશો પોતાના મિત્રો અને સગા-વ્હાલાં દ્વારા દેશવાસીઓ સુધી પહોંચાડયો છે. સંદેશામાં […]

LIVE UPDATE: LOC પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક મહિલાનું મોત

પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન બેહદ છંછેડાયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતીય વાયુસીમા ક્ષેત્રમાં ઘૂસીને યુદ્ધવિમાનો દ્વારા બોમ્બ ફેંકયા છે અને તે દરમિયાન ભારતના બે યુદ્ધવિમાનોને કથિતપણે નિશાન બનાવ્યા હતા. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code