1. Home
  2. Tag "Mota Banav"

મહેસાણા હાઈવે પર લકઝરી બસ ડિવાઈર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત, 13ને ઈજા

મહેસાણા, 12 મે 2026 : Two killed as luxury bus overturns and collides with truck રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મહેસાણા હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મહેસાણા હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગઈ મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસે […]

ભચાઉના નજીક પ્લાયવુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર 10 કલાકે કાબુમાં મેળવાયો

ભૂજ, 12 મે 2026 : Massive fire at plywood company કચ્છના  ભચાઉ તાલુકાના ચોપડવા ગામ પાસે આવેલી રઘુનંદન પ્લાયવુડ નામની કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્લાયવુડને કારણે આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને  ભચાઉ સહિત આસપાસની અન્ય 3 […]

ડીસા નજીક નેશનલ હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ટ્રાફિકજામ સર્જાયો

ડીસા, 12 મે 2026 : Two trailers collide on National Highway તાલુકાના રતનપુરા ક્રોસિંગ નજીક નેશનલ હાઈવે નંબર 27 પર બે ટ્રેલર સામસામે ટકરાતા બન્ને ટ્રેલરને સારુએવું નુકસાન થયુ હતું. જોકે સદનસિબે બન્ને ટ્રેલરના ચાલકોનો બચાવ થયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.  આ બનાવની જાણ થતાં જ […]

સુરેન્દ્રનગરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ, એક જ દિવસમાં ડોગ બાઈટના 25 બનાવો

સુરેન્દ્રનગર, 12 મે 2026 : 25 incidents of dog bites in a single day શહેરમાં રખડતાં કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અને ડોગ બાઈટના બનાવોમાં પણ વધારો થયો જાય છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ શહેરની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. રખડતા ઢોરોનો તો ત્રાસ છે. અને હવે રખડતા કૂતારોનો ત્રાસ પણ વધી […]

પ્રાથમિક શાળાઓમાં આચાર્યો અને મુખ્ય શિક્ષકને સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત કરાશે

અમદાવાદ, 12 મે 2026 : Principals and head teachers will be retired only after the session ends રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે અનેક શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય છે. હાલ મહિનાના અંતિમ દિવસે નિવૃત કરવાનો નિયમ છે. પણ હવે રાજ્યના શિક્ષણ વિભાગે આચાર્યો અને મુખ્ય શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક […]

રાજકોટમાં ભીમનગર ચોક નજીક TP રોડ પર 33 ગેરકાયદે દબાણો દૂર કરાયા

રાજકોટ, 12 મે 2026 :  33 illegal pressures removed મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં જ મ્યુનિ. દ્વારા ફરીવાર દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગે ફરીવાર ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો હટાવાયા છે. આ કામગીરી દરમિયાન 200 મીટરનાં ટીપી રોડ […]

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લીધે ઝાડા-ઊલટી અને પેટના દર્દીઓમાં થયો વધારો

રાજકોટ, 12 મે 2026 : Heat causes increase in diarrhea, vomiting and stomach patients સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમીને કારણે રોગચાળો વકર્યો છે. રાજકોટ સહિત શહેરોમાં ઝાડા-ઊલટી, તાવ અને ખાસ તો પેટમાં દૂઃખાવાના દર્દીઓમાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયાના કેસ કેસ ઉપરાંત તાવના 758 અને ઝાડા-ઉલટીના 384 કેસ નોંધાયા છે. તેમજ  ગેસ્ટ્રોના કેસમાં […]

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટે મેરીટલિસ્ટ જાહેર

અમદાવાદ, 12 મે 2026 : Admission to the second year of degree engineering from diploma ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. એડમિશન કમિટી ફોર ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ઇજનેરીની વિવિધ શાખાઓમાં બીજા વર્ષમાં પ્રવેશ માટેની પ્રથમ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરી બાદ સીધા બીજા વર્ષમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની […]

ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા

અમદાવાદ, 12 મે 2026 : Unbearable temperatures ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બન્યો છે, આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે જનજીવન પર અસર પડી […]

સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કરમાંથી પાકા કામનો કેદી નાસી ગયો

અમદાવાદ, 12 મે 2026 : Prisoner escapes from Sabarmati Central Jail શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં હત્યા અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા ભાગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાં  મુખ્ય દરવાજેથી બિન્દાસ્તરીતે બહાર નીકળીને ભાગી ગયો છે. જેલતંત્રને બડા ચક્કરમાં કેદીઓની ગણતરી કરાતી હતી. ત્યારે જ કેદી ભાગી ગયો હોવાની ખબર પડી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code