1. Home
  2. Tag "Mota Banav"

વીર નર્મદ યુનિનો વિદ્યાર્થીઓ અને સ્ટાફને પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

સુરત,  13 મે 2026 : Appeals to students and staff to use public transport વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની  આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. ત્યારે  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરીને  આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરાયો છે. […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 16મી મેએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

અમદાવાદ, 13 મે 2026 : Union Home Minister Amit Shah will arrive in Gujarat on a two-day visit   કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 16 મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 16મી મે અને 17 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. એએમસીના નવનિયુક્ત કોર્પોરેટરોને પણ […]

ગુજરાત યુનિવર્સિટીનો કરોડોના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ 7 વર્ષથી બંધ હાલતમાં

 અમદાવાદ, 13 મે 2026 : Swimming pool has been closed for 7 years   રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિ કેમ્પસમાં વર્ષ 2018માં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ઓલિમ્પિક કક્ષાનો આધુનિક સ્વિમિંગ પુલ છેલ્લા સાત વર્ષથી વપરાશ વિના બંધ હાલતમાં છે. સ્વિમિંગ પુલ બનાવ્યા બાદ એમાં એકપણ વાર પાણી ભરવામાં આવ્યું નથી, […]

મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી, સંઘવી પણ USના પ્રવાસે નહીં જાય

ગાંધીનગર, 13 મે 2026 : CM reduces the number of vehicles in his convoy વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણની બચત કરવા અને વિદેશ પ્રવાસે ન જવાન લોકોને અપિલ કર્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાં કારની સંખ્યા ઘટાડવાની સુચના આપી […]

ગુજરાતમાં લીલા નાળિયેરના ઉત્પાદનમાં 20 ટકાનો વધારો, વાર્ષિક 26 કરોડનું ઉત્પાદન

ગાંધીનગર, 13 મે 2026 : 20 percent increase in green coconut production  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 274 જેટલા ભયજનક મકાનોના માલિકોને નોટિસ ફટકારી

અમદાવાદ, 12 મે 2026 : AMC issues notices to owners of 274 dangerous buildings ચોમાસાના આગમનને હવે એકાદ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 274 જેટલા ભયજનક મકાનોના માલિકોને નેટિસ ફટકારી છે. શહેરમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં સૌથી વધુ મકાનો જર્જરિત અવસ્થામાં ભયજનક છે. જેમાં ઘણા મકાનો તો રથયાત્રાના રૂટ પર […]

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી 80 લાખના સોના-ચાંદીના દાગીના સાથે ફરાર

અમદાવાદ, 12 મે 2026 : Angadiya firm employee absconds with jewelry worth Rs 80 lakhs શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં માત્ર 11 દિવસ પહેલા જ નોકરી પર રાખેલો કર્મચારી સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત કુલ 80.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને પલાયન થઈ જતા આ મામલે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી […]

કાકરાપાર ડેમમાં માછીમારી કરવા ગયેલા ચાર યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

સુરત, 12 મે 2026 : Four youths drown in Kakrapar dam જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે માછીમારી કરવા ગયેલા ચાર મિત્રો પૈકી એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા અન્ય ત્રણ મિત્રો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને ડેમમાં ડૂબી ગયેલા […]

તબીબોએ હવે મેડિકલ પ્રેક્ટિસની આવકનો ITને રોજનો હિસાબ-કીતાબ આપવો પડશે

અમદાવાદ, 12 મે 2026 : Doctors will now have to provide daily accounts of medical practice income to IT ઈન્કમ ટેક્સ વિભાગે આવકવેરા એક્ટ 2025 હેટળ તૈયાર કરેલા આવકવેરાના 2026ની સાલના નવા નિયમો હેઠળ નવું ફોર્મ 25 દાખલ કરીને ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ ઉપરાંત મેડિકલ પ્રોફેશનલ્સને તેમની પ્રતિદિન પ્રેક્ટિશનો હિસાબ આપવાની ફરજ પાડવામાં આવી છે. ડૉક્ટર્સ, […]

ગુજરાત સરકાર 55 વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજિયાત VRS આપશે

ગાંધીનગર, 12 મે 2026 : VRS mandatory for inefficient employees aged 55 years ગુજરાત સરકારમાં જે કર્મચારીઓ 55 વર્ષની વય વટાવી ચુક્યા છે. અને કામમાં બિન કાર્યક્ષમ હોય એવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત (VRS) કરાવાનું સરકાર વિચારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code