અમીરગઢ ચોકપોસ્ટ પર લકઝરી બસમાંથી 14 કિલો ચરસ સાથે શખસ પકડાયો
પાલનપુર, 26 એપ્રિલ 2026: Man caught with 14 kg of hashish from luxury bus જિલ્લાના અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. ત્યારે લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા એક પ્રવાસી પોલીસને જોઈને ગભરાઈ જતા પોલીસે તેના લગેજનું ચેકિંગ કરતા 13 કિલો 780 ગ્રામ ચરસ, એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી […]


